________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩)
કામધેનુ” મ્હારો તું ગિરિ રાજા ! કલ્પતરૂ મ્હારા તુ છે; ? મન મદિરના રાજામ્હારા, હારા સમુ બીજુ શુ છે ?આફ્રિ૦ ૭ અજીત સદા પદ ત્હારૂ બિરાજે, ખરદ અજીત સદા ત્હારૂ; અજીત સ્તત્રુ ને છત મનેથી, ઉત્તમ અર્થચારૂ.
૪૦ ૮
શ્રીગિરનારતવન (૨) સગપણ હરિવરનું સાચું. એ રાગ,
ચાલા સખી ? ગિરનારે જઈએ, લાખેણા લ્હાવા તેા લઇએ; નિરખિ તેમનાથ પાવન થઇએ, ચાલેા સખી ? ગિરનારે જઇએ.૧ પ્રભુજીની મૂર્તિ કામણગારી, 'તરમાં ગુણવતી ગમનારી; લાગે ઘણી પ્રાણ થકી પ્યારી, ચાલો રાખી ? ગિરનારે જઈએ.૨ શરણ કેરી લાજ સદા રાખે, નરક દ્વાર નિવારી નાખે; ભ્રમણ ભવવનની ભાગે, ચાલે સખી ? ગિરનારે જઇએ. ૩ સાધુ કેરા સ્વામી છે સુખકારી, જેના કેરા માલીક જયકારી; દેશને નિત્ય આવે નરનારી, ચાલો સખી! ગિરનારે જઇએ. ૪ ઉત્તમ ટાણુ હાથમાં આવ્યુ છે, માહુનજીએ મન લલચાવ્યું છે; આવરણ મૂળ અળગું કરાવ્યુ છે. ચાલા સખી ગિરનારે જઇએ. પ આપણ છેએ એમનાં અનુરાગી, લગન સદા લક્ષ વિષે લાગી; જ્યાતિ રૂડી પ્રેમ તણી જાગી; ચાલેા સખી ! ગિરનારે જઇએ. ૬ પ્રભુ વિના દુ:ખડાં કાણ હરે ! કૃતારથ દુનિઆમાં કેણ કરે ? ઇતર કામ કોણ હવે આરે ? ચાલ સખી ? ગિરનારે જઇએ. ૭ લેક લાજ ત્યાગી દઈને ચાલે ? મહા મુખ મહાપદમાં મ્હાલા અજીત પીવે. પ્રેમ સુધા પ્યાલા, ચાલા સખી ગિરનારે જઇએ. ૮
For Private And Personal Use Only