Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (95 श्रीमद्वीतरागाय नमः ।। अखिलसामयिकतवमहोदधिपारगामिभ्यः शाबविशारद जैनाचार्य योगनिष्ठाध्यात्मज्ञानप्रभाकरसकलसंयतशिरो रत्नपूज्यपादारविन्द निरषद्ययशोधवलितदिङ्मण्डलसदगुरुश्रीमद्बुद्धिसागरसूरिवर्येभ्यो नमः ॥ ॥ गीतमञ्जुषा. ॥ नम्र सचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. શ્રીશંખેશ્વર પાર્થ પ્રભુના ચરણકમળ ચિત્ત ધારૂં રે; વિમળ વાણી આપ પ્રભુ મુજને, એવી અરજ ગુજારે. શ્રી ૧ પુષ્પહાર મુજ હાથે ગુંથી, પ્રભુના કંઠે પહેરાવું રે, કેશર ચંદન મૃગમદ ઘોળી, ભાલે તિલક કરાવું રે. શ્રી, ૨ ધૂપ દીપ નૈવેદ્ય આરતી, આનન્દ સાથ ઉતારૂં રે; પાથજીનેશ્વર નામ મહર, આઠે પહર ઉચ્ચારૂં રે. શ્રી. ૩ માનવ ભવને નતમ લહાવે, ભાવ સહિત શુભ ભકિત રે; અન્યાશા અભિલાષા ત્યાગી, ધ અંતર આસક્તિરે. શ્રી. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 232