Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 7
________________ સ..મ..પં. તા જેઓશ્રીની અમીદ્રષ્ટિની વૃષ્ટિએ, અંતરની સૃષ્ટિમાં પરમાત્મભક્તિ અને શ્રદ્ધાના પૂર પ્રસરાવ્યા છે... અમોઘ ઉપદેશલબ્ધિના ધારક અને પરમ કરુણાના ભંડાર... જેઓશ્રીની કૃપાની કિરણાવલિએ, અંતરના અજ્ઞાન અંધકારને ઓગાળીને જ્ઞાન ના દિવ્ય-દીપ પ્રગટાવ્યા છે.... પર ગુલાબમાં જેમ સુવાસ, સૌંદર્ય અને સુકોમલતાનો ત્રિવેણી સંગમ હોય છે તેમ જેઓશ્રીમાં પ્રભાવકતા, પુણ્યાઈ અને પ્રતિભાનો ત્રિવેણી સંગમ હતો.... તે જ્ઞાનસ્થવિર - અનુભવ સ્થવિર -મંત્ર-યંત્રાદિ વિજ્ઞ સિદ્ધાંતનિષ્ઠ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયભાનચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની સદૈવ સ્મરણીય સ્મૃતિને.... સા...દ...૨....સ...મ.....ણ - દિવ્યકૃપા પ્રાપ્ત શિષ્યરત્ન પંન્યાસ સુબોધવિજયજી મ.સા.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 134