Book Title: Drushtino Vishay
Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 116
________________ પરિશિષ્ટ - પ્રકરણ - ૨ - ૧૦૭ જેમેં ફિટકડી લૌદ હરડેકી પુટ બિના, સ્વેત વસ્ત્ર ડારિયે મજીઠ રંગ નીરમેં ભીગ્યો રહે ચિરકાલ સર્વથા ન હોઈ લાલ, ભેદે નહિ અંતર સફેદી રહૈ ચીરમૈ ” આ છંદમાં ‘સર્વથા' શબ્દનો પ્રયોગ એક પ્રકારથી કથંચિત્ના અર્થમાં જ થયો છે. “સર્વથા ન હોઈ લાલ” નો અર્થ એવો નથી કે વસ્ત્ર બિલકુલ લાલ નહીં થાય, પરંતુ એમ જ છે કે સંપૂર્ણતઃ લાલ નહીં થાય, પરંતુ થોડું-થોડું લાલ થશે; પણ આ જાતના પ્રયોગ નિષેધપરક કથનોમાં જ થાય છે, આમ બીજા પણ અનેક પ્રકારના પ્રયોગ જિનવાણીમાં ઠેરઠેર જોવા મળે છે. પ્રવચનસારના આ પ્રકરણમાં સર્વથા બંધ કરવાનો અર્થ સર્વથા ગૌણ કરવાના અર્થમાં જ છે, આને આપણે આ પ્રકારે સમજી શકીએ છીએ : “ટ્રવ્યાર્થિકનયથી વસ્તુ સર્વથા નિત્ય છે અર્થાત્ નિત્ય જે છે, પર્યાયાર્થિકનયથી વસ્તુ સર્વથા અનિત્ય છે અર્થાત્ અનિત્ય જ છે અને પ્રમાણથી વસ્તુ નિત્યાનિત્યાત્મક છે અર્થાત્ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે.” ઉક્ત કથનમાં આપ સ્પષ્ટ જોશો કે “સર્વથા’ શબ્દનો પ્રયોગ એક પ્રકારથી જ' ના અર્થમાં જ થાય છે. નયોના સંદર્ભમાં જ્યારે નિત્યતા મુખ્ય છે, વિવક્ષિત છે તો અનિત્યતા પૂરી રીતે ગૌણ છે, અવિવક્ષિત છે. આ પ્રમાણે જ્યારે નિત્યતા મુખ્ય છે. વિવક્ષિત છે તો અનિત્યતા પૂરી રીતે ગૌણ છે, અવિવક્ષિત છે. આ પ્રમાણે જ્યારે અનિત્યતા મુખ્ય છે, વિવક્ષિત છે તો નિત્યતા પૂરી રીતે ગૌણ છે, અવિવક્ષિત છે. વળી જ્યારે પ્રમાણની વાત આવે છે તો મુખ્યતા-ગૌણતાનો પ્રશ્ન જ સમાપ્ત થઈ જાય છે અથવા એમ

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142