Book Title: Drushtino Vishay
Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 121
________________ પરિશિષ્ટ પ્રકરણ - ૩ અન્વચદ્રવ્યાર્થિકનય વિષે ડો. હુકમચંદજી ભારિલ્લ કૃત “પરમભાવપ્રકાશકનયચક ના - “દ્રવ્યાર્થિકનય - ભેદ, પ્રભેદ' પ્રકરણમાંથી : સામાન્ય-વિશેષાત્મક આત્મવસ્તુના નિત્ય, એક, અભેદરૂપ સામાન્યાંશને વિષય બનાવવાવાળો દ્રવ્યાર્થિકનય કે એક જ છે, કારણ કે જેનો વિષય એક હોય, તે અનેક પ્રકારનો કઈ રીતે હોઈ શકે છે ? જેનો વિષય અભેદ હોય, તેના ભેદ કઈ રીતે સંભવે છે ? તેમ છતાં જિનાગમમાં પ્રયોજનવશ તેના પણ ભેદ કરવામાં આવ્યા છે. વસ્તુનો જે અંશ (દ્રવ્યાંશ) દ્રવ્યાર્થિકનયનો વિષય છે, તે શુદ્ધ છે કે અશુદ્ધ અથવા તે બન્નેયથી નિરપેક્ષ તત્વ છે ? આ પ્રકારના જે અનેક પ્રશ્ન (વિકલ્પ) તેના વિષે ઉપસ્થિત થાય છે, તેમનું સમુચિત સમાધાન કરવું એ જ જિનાગમમાં નિરૂપિત દ્રવ્યાર્થિકનયના ભેદપ્રભેદોનું મૂળ પ્રયોજન છે. - જિનાગમમાં દ્રવ્યાર્થિકનયના સામાન્યપણે બે ભેદ કરવામાં . આવ્યા છે : ૧. શુદ્ધ દ્રવ્યાર્થિકનય તથા ૨. અશુદ્ધદ્રવ્યાર્થિકનય.

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142