Book Title: Divyadeep 1967 Varsh 04 Ank 05 Author(s): Chitrabhanu Publisher: Chandulal T Shah View full book textPage 4
________________ ૬૮ નમતા. એણે જે ત્યાગ કર્યાં છે એ ત્યાગને નમન કરે છે. એ ત્યાગ જેની પાસે છે એ બધાયને નમન થાય છે. અને દેવતાઓ નમન કરે છે એ કયા ભાવથી નમે છે? આ માણુસ ઘણી એળખાણવાળા છે, મેાટા સત્તાધીશ છે, આને ઘણી ડીગ્રીએ લાગેલી છે અગર તેા એને ઘણી પઢવીએ મળેલી છે એટલે નહિ. એ જે નમન કરે છે એની પાછળ સદ્ભાવ છેઃ અહિંસા, સંયમ અને તપને ઝૂકે છે. જે માણસ અહિં`સક છે એની પ્રવૃત્તિ કેવી હાય ? એના જીવનથી, એની કરણીથી કાઈનેય દુઃખ ન થાય. ક્યાંય એ હિંસાનું નિમિત્ત ન અને. તેવી જ રીતે મનમાં ય એ વિચારે કે મારે કોઈનું. ખરામ શા માટે વિચારવુ જોઈએ ? અને પેાતાની વાણીને વાપરતાં વાપરતાં તે એ અનેક વાર વિચાર કરે કે મારી વાણી ડવી તેા નથીને ? વાણી નિર્દોષ, મીઠી છે ને ? લેાકેા કારેલાંનુ શાક અનાવતાં હોય તે પણ એમાં થાડા ગાળ નાંખે છે. કડવાં ન લાગવાં જોઇએ. તે વિચાર કરઃ માણુસની વાણીમાં કટુતા હાય તા સાંભળનારને કેટલું દુઃખ થાય ! એટલે જ સાચા અહિંસક મના વષતા ર્મળા આ ત્રણે રીતે નિર્દોષ હાય છે. ખીજા નખરમાં સયમ આ પાંચેપાંચ અનિયંત્રિત ઇન્દ્રિયા એ રેસના ઘેાડાઓ જેવી છે. એ નિયંત્રિત હાય તા જ કાબૂમાં રહી શકે છે. ઈન્દ્રિયા ઉપર સયમ લાવવા જોઈએ અને એ સંયમ વડે ઇન્દ્રિયાના સુંદરમાં સુંદર ઉપયેગ કરવા જોઇએ. માણસ નક્કી કરે કે મારે મારી ઈન્દ્રિયાને સારા ઉપયાગ કરવા છે તે એ કેટલુ' સારું કરી શકે ! આંખથી નૈસર્ગિક સૌન્દર્યની સૃષ્ટિ મનમાં ભરી શકે. એ જ આંખથી શ્રેષ્ઠ અને ઉત્તમ કક્ષાનું દિવ્યદીપ વાંચન કરી શકે. અને તત્ત્વજ્ઞાનના ઉમદા ભાવે મનમાં વસાવી શકે. કાનથી કેાઇનીય ગંદી વાત સાંભળે તેા એના પ્રત્યે દુર્ભાવ કેળવાય. કાઇનુંય ખરાબ સાંભળીએ એટલે એ વ્યકિત પ્રત્યે આપણા મનમાં અભાવ ઉત્પન્ન થઈ જ જાય છે, અને એના પ્રત્યેના સાવ હાય તે સામાન્ય રીતે નીકળી જાય છે. માટે કોઈનીય મિલન વાત સાંભળવી એના કરતાં કેાઈ પ્રવચન સાંભળ્યાં હોય, જીવનને પ્રેરણા આપતી કાઈ કથા સાંભળી હાય, કોઈ મહાપુરુષના જીવનમાં બની ગયેલા સાચા બનાવે! સાંભળ્યા હાય તા મન એ ભાવાથી કેવુ સુવિકસિત બની જાય ! ખરાબ વાતા ઘણીવાર આપણા દિવસે અને રાતાને બગાડી મારે છે, જ્યારે સૂવા જતાં પહેલાં સાંભળેલી કે વિચારેલી એક સારી વાત રાતને સુંદર ભાવાથી ભરી દે છે. એવા નિયમ હાય કે પ્રાના કરી, પ્રભુનું સ્મરણ કરી, કેાઈ મહાપુરુષનું જીવનચરિત્ર વાંચી એ સુંદર સ્મરણામાં અને સ્મરામાં ઊંઘી જવું તો કદાચ સ્વપ્ન આવે તે એમાં પણ ભગવાનની મૂર્તિઓ, તીર્થં સ્થળા, સ ંતાનેા સમાગમ, પ્રકૃતિનુ પટણ એવું બધું જ આવવાનું. કેટલાકને સુંદર સ્વપ્ન આવે ત્યારે નવાઇ લાગે કે આજે ભગવાન મને સ્વપ્નામાં દેખાયા ! એવુ કેમ બનવું જોઇએ કે એક જ દુહાડી સ્વમામાં ભગવાન દેખાય ! રાજ શયતાના દેખાય અને એક દહાડા ભગવાન દેખાય એટલે આશ્ચય ન થાય તે શું થાય ? પણ રાજ ભગવાન દેખાય એવુ થવા માટે સૂતા પહેલાં પૂરી શાંતિ જોઇએ. કાનમાં સારા શબ્દો ગુંજતા હાય આંખમાં સુંદર છંખીઓનું દૃન હાય અને પ્રાણામાં પ્રભુતાની પરાગ હોય તેનું નામ સંયમી જીવન. અહિંસા, સંયમ પછી આવે છે તપ. માણસને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવુ હાય તેા તપશ્ચર્યાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16