Book Title: Divyadeep 1967 Varsh 04 Ank 05
Author(s): Chitrabhanu
Publisher: Chandulal T Shah

View full book text
Previous | Next

Page 10
________________ ૭૪ તમે એકદમ ન સરકી શકેા. પણ સરકવાનુ છે એ ભૂલશે નહિ. ગાડી જ્યારે રીવર્સીમાં લેવાની હાય ત્યારે ડ્રાઈવર કેવા સાવધાન હેાય છે! કારણકે એને ગાડી ગલીમાંથી મહાર કાઢવી છે. એમ આ સંસારરૂપી સાંકડી ગલીમાં જો તમે ભરાઈ ગયા હૈા તા સમજીને સરકતા જવું. ખીજો વિચાર જાણીને જીવવું. જેટલુ જીવન જીવે એ જાણીને જીવા. જાણીને જાગ્રતિથી જીવવું એનુ નામ જ જીવન. અને ત્રીજો વિચાર તે મમતાને મૂકી જીવનમુક્ત થવું એનું નામ મેાક્ષ છે. જીવનદન કરવુ હાય તે આ ત્રણે ય વસ્તુને વિચારવી પડશે. સમજીને સરકનાર, જાણીને જીવનાર અને મમતાને સૂકી મુકત અનનાર જ પરમસુખને પામી શાંતિમાં પ્રતિષ્ઠિત થાય છે. પાંખા ફૂટ વી જો ઇ એ મધમાખીનું જ્યારે બચ્ચું થાય છે ત્યારે તે તરતના જન્મેલા બચ્ચાને મધપુડાના એક છપૂણિયા ખાનામાં પૂરી દેવામાં આવે છે. તેના ખારાક માટે એજ ખાનામાં બચ્ચું મોટું થતાં સુધી તેને પોષણ મળે તેટલું મધ ભરી રાખવામાં આવે છે. પછી અચ્ચાને અંદર મૂકયા બાદ, ખાનામાંથી બહાર નીકળવાના દરવાજો મીણુ વડે ચાંદી લેવામાં આવે છે. અંદરનુ` તમામ મધ ખાઈ કરીને બચ્ચું માટું અને સશકત થાય ત્યારે તેને માટે બહાર ખુલ્લી હવામાં ફરવાનો સમય પાકી ગયા ગણાય છે, પણ બહાર નીકળવા માટે તેને દરવાજા પર ચાંદેલું પેલું મીણનું ઢાંકણું તાડવુ પડે છે. એ તેાડવા માટે તેને ભારે જહેમત ઉઠાવવી પડે છે અને તેનુ નાનું શરીર એ જહેમતમાં બધી બાજુથી ઘસાઈ જાય છે, પણ એ ઘસારાથી તેને એક લાભ એ થાય દિવ્યદીપ છે કે તેની પાંખા, જે શરીરના અંદરના ભાગમાં રહેલી હાય છે તે ઘસારાથી બહાર ફૂટે છે અને વિકસે છે. જ્યારે મીણનું ઢાંકણુ તાડીને મેટું થયેલું બચ્ચું બહાર નીકળે છે ત્યારે તેની પાંખા પણ તૈયાર થઈ ગયેલી હાય છે અને તેના વડે એ ખુશીથી ઊડવા લાગે છે. એક વાર એક મધપૂડામાં થોડી ઉધઇએ પેસી ગઈ અને તેણે મધપૂડાનાં શ્રૃખૂણિયાં ખાનાંએ ઉપર ચાંટાડેલું મીણ કારી ખાધું. તેને લઇને અ'દરના બચ્ચાંઓ પેાતાના શરીરને જરા પણ કષ્ટ કે શ્રમ આપ્યા વિના કે ઘસારે સહન કર્યાં વિના ખાનાંઓમાંથી મહાર નીકળી ગયાં. પણ એ બચ્ચાંઓને પાંખા ફૂટેલી નહાતી એટલે તેઓ ઊડી શકયાં નહીં અને મધપૂડાની બીજી માખીઓએ આવીને તે માંને મારી નાખ્યાં ! જિન્દગીમાં કશું કષ્ટ વેઠવું ન પડે, કશી જહેમત ઉઠાવવી ન પડે, શરીરનેા કશા ઘસારા સહેવા ન પડે, મનને કશી વેદના સહેવી ન પડે, એવી સુખમય, ગુલામની પથારી જેવી મુલાયમ જિન્દગી ભાગવવાનું જે તરુણાને ને યુવાનને મન થતુ હોય તેમણે આ વાત યાદ રાખવા જેવી છે કે બચપણથી એવી જિન્દગી જીવવાને ટેવાયેલા માણસને પાંખો ફૂટતી નથી અને દુઃખના પહેલા જ ઝપાટા આવતાં તેના સામના કરવાની અશક્તિને લઈને તેઓ લાચાર, નાહિમ્મત અને નિરાશ થઈને ખરમાદ થઈ જાય છે. રામુ પરમાનન્દે ડાકુર દિવ્યજ્ઞાનની ખીજા અને ત્રીજા વર્ષની ફાઇલ આઠ રૂપિયામાં આફ્રિસમાં આપવામાં આવે છે. પરંતુ પેાષ્ટથી મગાવનારે વી. પી.ના ખ' જુદે। આપવાના રહેશે. -તત્રી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16