Book Title: Divyadeep 1967 Varsh 04 Ank 05
Author(s): Chitrabhanu
Publisher: Chandulal T Shah

View full book text
Previous | Next

Page 14
________________ ૭૮ પરંતુ આજે આપણે Community ની strength ભૂલી ગયા છીએ. અને આપણે ભૂલ કરનારને માન આપીએ છીએ એ જ આપણી ભૂલ છે. આવા Silent protestની જરૂર છે. સત્તા ઉપર ગયેલા ભૂલ કરે, આપેલ વચન ન પાળે તેના સમાજ અસહકાર કરે, એને માન ન આપે તો એ એની મેળે જ મોણુ જેવા થઈ જાય. મનુષ્ય માત્ર અન્ન ઉપર જીવી શકતા નથી. લેાકેષણા પણ એક ખૂબ ખળવાન power છે. Real power lies in the community. Let the community organise the conscience. No body can go against the conscience of the community. માટે જ આપણામાં જાગૃતિ લાવવાની છે. Each individual must be made aware of his capabilities. * પૂ. ગુરુદેવની પ્રેરણાથી આજથી આઠ મહિના પહેલાં બિહારમાં શરૂ કરવામાં આવેલાં માનવ રાહત કેન્દ્રો તા. ૧૫મી સપ્ટેમ્બરે મધ કરવામાં આવ્યાં છે. ત્યાંની અનગ્ન, અજ્ઞાન અને દુઃખથી પિડાતી એવી પ્રજાની મૂક સેવા કરવા માટે ગયેલા પરિવારના કાર્ય કર્તાઓ તેમજ મુંબઈથી ડિવાઇન નેાલેજ સેાસાયટી તરફથી મેાકલેલા નવયુવાનેાએ કરેલી સેવાને અભિનંદન આપ્યા વિના રહી શકાતું નથી. જીવનમાં પ્રેમને જાળવળે માણસના મનને પ્રેમ સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. માનવી પ્રેમથી જ સંતુષ્ટ ખની શકે છે, અને જીવનમાં શાંતિ અનુભવી આગળ વધી કંઈક કરી શકે છે. પ્રેમ વિના માનવી મુંઝાય છે, અને કંઇ કરી શકતા નથી, તેનામાં હતાશા દિવ્યદીપ આવી જાય છે. આજે આપણે કંઈક હતાશાનું વાતાવરણ જોઇએ છે તેનું કારણ પણ આ જ છે. મેાટા ભાગના માણસા પાતપેાતાના સ્વા માં રચ્યાપચ્યા રહે છે. અને સ્વા માં તેઓ એટલા મધા અંધ અની જાય છે કે, ત્રીજાના વિચાર પણ કરી શકતા નથી અને પ્રેમ આપી શકતા નથી. જે કંઇ કંગાલિયત અને અસતેષ નજરે પડે છે એનુ મુખ્ય કારણ કઇક આ જ છે. પ્રેમમાં સમભાવ, દયા, ઉપકાર જેવા ગુણા આપેઆપ આવે છે, એટલે જો પ્રેમનું વાતાવરણ સર્જાય તે આપોઆપ આ જે દુઃખનૢ પરિસ્થિતિ જણાય છે તે દૂર થાય, અંધકાર અને નિરાશાના વાદળા પણ વિખરાય. નાનામાં નાના માણસને જો પ્રેમ અને સહાનુભૂતિ અપાય તે એક નવી તાકાત, નવું વાતાવરણ અને નવું સૌન્દર્ય ખીલે. આમ જીવનનુ પરમ સૌન્દ્રય પ્રેમમાં અને સહાનુભૂતિમાં છૂપાયેલુ છે. માણસ માત્રને સૌંદર્યાંની ભૂખ હોય છે. પરંતુ આ સૌન્દર્ય ને જન્મ આપે છે પ્રેમ કેવળ પ્રેમજ. કોઈકે સાચે જ કહ્યુ છે કે, જીવનમાંથી પ્રેમ લઇ લેા તે સ્વજનના રૂપરંગ જાણે બદલાઈ જશે, એ પછી આકાશની ચાંદની સળગતી લાગશે બાગના મનરમ્ય રૂપાળાં ફૂલા અગારા જેવાં જણાશે. જે ઘરમાં હદય શાતા પામતું હતું તે ખાવા ધાશે ને ગઇકાલના પ્રિયજનાની આંખ ગમશે નહીં આમ પ્રેમની વિદાય સાથે જ આખી સૃષ્ટિ જ જાણે પલટાંઇ જશે. પછી તે ચારેબાજુ શંકાનું સામ્રાજ્ય વ્યાપશે. એમાંથી ઇર્ષાના તણખા ઝરશે ને છેલ્લે દ્વેષના ભડકા જ તમારા ભાગમાં રહેશે. વિશ્વની સુંદરતામાં કશે જ ફેર પડ્યો નહીં હાય, પરંતુ તમારે માટે સત્ર કુરૂપતા વ્યાપી જશે. જીવનનું સૌન્દય જાળવવુ હાય તા પ્રેમને જાળવજો. એથી તમે તેા સુંદર લાગશેા જ પણ જ્યાં જ્યાં દૃષ્ટિ ફૂંકશો ત્યાં બધું સુંદર ખની જશે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16