Book Title: Divyadeep 1967 Varsh 04 Ank 05 Author(s): Chitrabhanu Publisher: Chandulal T Shah View full book textPage 1
________________ કાચ નહિ, કચન ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના પરાક્રમાથી કાણુ અાયું છે ! એ વિધવા હોવા છતાં પોતાની બુદ્ધિ અને શક્તિથી આખું રાજય ચલાવતી હતી. એની રાજધાનીમાં એક નિઃસ્પૃહી વિદ્વાન કથા કરવા આવ્યા હતા, સભામાં રાણી પણ હાજર હતાં. રાણીના કંચનવર્ણા | કાંડાં પર બે સુવર્ણ કંકણ શોભી રહ્યાં હતાં. જુનવાણી કંથાકારે જરા હળવી ટીકા કરી; “ આજ કાલ ધમની મર્યાદા તૂટતી જાયુ છે. જે સ્ત્રીએ પતિનાં જીવતાં કાચની બંગડીઓ પહેરતી તે વિધવા થતાં સુવણુ - કંકણ પહેરે છે. રાણીથી ન રહેવાયું. “પંડિતજી ! સ્ત્રી પતિ જીવતાં કાચની ખૂગડી પહેરે છે તે યાદ રાખવા કે શરીર કાચ જેવું નાજુક અને નશ્વર છે. પણ એ શરીર પડી જતાં માત્મા પરમાત્મરૂપ શાશ્વત સુવર્ણમાં ભળી જાયું છે તેનું પ્રતીક આ કંકણ છે. કાચ નહિ, સુવર્ણરૂપ સ્વામીનું શરણ લીધું છે તેની યાદ એ આ કડાં છે.' છેઅામજ્ઞાનપૂણ આ ઉત્તરથી પ્રભાવિત થયેલ વિદ્વાન રાણીને નમી જ પડ્યો, હિoથઈ વર્ષ ૪ થું પથ્થરાથી મારવા માટે એક સ્ત્રીને સંત પાસે સૌ લઈ આવ્યા. એકે કહ્યું : ““ આ સ્ત્રી અનીતિમાન છે, એને પૂરી કરો ! ” સતે કરુણાથી નચ ન ઢોળતાં કહ્યું : તમારામાંથી કદી કાઈએ કુદૃષ્ટિ ન કરી હા, તે જ આના પર પહેલા ઘા ‘ચિત્રભાનું અંક ૫ મેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 16