Book Title: Divyadeep 1967 Varsh 04 Ank 05 Author(s): Chitrabhanu Publisher: Chandulal T Shah View full book textPage 5
________________ દિવ્યદીપ અનિવાય છે. તપશ્ચર્યા એટલે માત્ર એકાસણું કે ઉપવાસ જ નહિ; એ કલાક પલાંઠી વાળીને બેસવુ એ પણ તપ છે. તમે કહા “આ કામ હું કરીને જ ઊઠીશ.” આ સંકલ્પથી તમે જે કર્યુ એનું નામ અભ્યંતર તપ કહેવાય. તમારી કાયાના ઉત્સર્ગ કરી સંકલ્પ બળથી એટલી વાર તમે એક આસન પર બેઠા એ આંતરિક તપ છે. દેખનારને ખ્યાલ ન આવે કે આ તપ કરે છે પણ કરનાર સાધનામાં છે એટલે અભ્યંતર તપ ચાલુ છે. જીવનમાં જેટલાં શ્રેષ્ઠ કામ કરવાનાં છે એમાં તપશ્ચર્યાની જરૂર છે. કોઈપણ માટુ કામ તપશ્ચર્યા વિના સિદ્ધ થતું નથી. સહેલા કામે ખાવાપીવાનાં કામેા વગર તપશ્ચર્યાએ થઇ જવાના. પણ દુનિયાના મોટાં કામ તપશ્ચર્યા વિના થયાં જાણ્યાં નથી. આ ત્રણ વાત અહિંસા, સયમ અને તપ જેના હૃદયમાં હાય, તેને તેા દેવતા પણ નમન કરે છે. દુનિયામાં દેવા બહુ ઉત્તમ અને માટા કહેવાય છે. પણ દેવાને મન આવે! માણસ વધારે ઉત્તમ છે. એનું કારણ એ કે આત્મદર્શન જો કાઇ કરી શકે, આત્માને વિકાસ જો કાઈ કરી શકે અને આ દેહ દ્વારા મેક્ષ જો કાઈ મેળવી શકે તે તે એક માણસ જ છે. આ શરીર એ સામાન્ય વસ્તુ નથી. આ શરીરથી મેક્ષ મળે છે. આ દુનિયામાં આ શરીર જેવું ઉત્તમ સાધન એક પણ નથી. શરીરને તમે જરૂર જાળવજો પણ તે એક માત્ર સાધના માટે. ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ એમ વૃધ્ધાએ કહ્યું છે. પણ તે શા માટે? કારણકે એ મેાક્ષનુ સાધન છે. મેાક્ષનું સાધન બનવા માટે સમ છે એ ત્યારે મને કે જ્યારે તમારા મનમાં તમારુ ધ્યેય નિશ્ચિત હાય. મૂકીને મુકત થવું એટલે મેાક્ષ. એ મેાક્ષ મેળવવા માટે મારે આ સંસારમાંથી સમજીને સરકતા રહેવુ જોઇએ. ૬૯ જીવ અજ્ઞાનથી આવ્રત છે એટલે એ સમજીને સરકતા નથી. છેલ્લી ઘડી સુધી વસ્તુઓમાં એની મમતા રહે છે. મને એક પ્રસંગ યાદ આવે છે. જબલપુર પાસે ધૂંવાધાર કરીને એક પાણીના ધોધ છે. એ waterfallમાં પાણી ખૂમ ઉપરથી પડે છે અને નીચે માટી મેાટી પથ્થરની શિલાઓ છે. એ શિલા ઉપર પાણી પછડાય ત્યારે પાણીના એટલા બધા ચૂરેચૂરા થાય કે જાણે પૂવા ધૂંવા દેખાય, ધુમાડા થઈ ગયા હૈાય એવું દૂરથી લાગે. એ દૃશ્ય બહુ જ મનેાહર છે એ જોવા માટે લેાકેા દૂરદૂરથી આવે છે. એક વાર યુરોપથી ત્રણ મિત્રા મેટા દૂરબીન સાથે આ જોવા આવ્યા હતા. એક ટેકરી ઉપર ચઢીને દૂરથી આવતા આ પાણીના પ્રવાહને એ જોઈ રહ્યા હતા. એ પાણીના પ્રવાહ આવે છે અને આવતા આવતા પેલી નાર ઉપર આવે, ત્યાંથી પછડાય અને ચૂરેચૂરા થઈ વિખરાય. એમણે દૂરબીનથી જોયું તેા માણસનું એક મડદું પાણીના પ્રવાહ ઉપર તરતું તરતું આવી રહ્યું હતુ. એ મડદું પાણી પર હાવાથી ફુલાઈ ગયું હતું. અને એના ઉપર એક સમડીની નજર તાકી રહી હતી. સમડીને લેાભન થયું. લાવ, હું આમાંથી થાડું ખાઈ લઉં. એટલે અન ંત આકાશમાં સ્વતંત્ર રીતે ઊડતી સમડી એ મડદાને ખાવા માટે એકદમ નીચે ઊતરી અને એ મડદા ઉપર બેસી ગઈ. " મડદું પાણીના પ્રવાહ ઉપર છે. પ્રવાહ જોરથી વહી રહ્યો છે તે મડદું પણ સ્થિર નથી. એ પણુ પ્રવાહની સાથે તણાઈ રહ્યું છે. પણ મડદા પર બેઠેલ સમડીને બધું સ્થિર લાગે છે. કારણકે એનુ ચિત્ત ખાવામાં મગ્ન છે. એણે તા પેલા મડદામાં ચાંચ મારી અને એનું માંસ ખાવા મડી પડી. મડદાની ગતિPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16