Book Title: Divyadeep 1967 Varsh 04 Ank 05
Author(s): Chitrabhanu
Publisher: Chandulal T Shah

View full book text
Previous | Next

Page 2
________________ 20 !! તંત્રી સ્થાનેથી ૭ ટેલીવિઝન મામ્બાસાના જાણીતા આગેવાન શ્રી મેઘજીભાઈ સેાજપાલ ધન્નાણી થાડા સમય માટે લંડન ગયેલા. એમણે તા. ૨૦-૯-૬૭ના રોજ લખેલા પત્ર અમને આ નોંધ લખવા પ્રેરે છે. શ્રી ધન્નાણી ૨૧મી એગસ્ટની સાંજે લંડનમાં T. V. પર કાર્ય ક્રમ એઈ રહ્યા હતા. ત્યાં એમણે જૈન તીર્થી અને પૂ. ગુરુદેવશ્રી ચિત્રભાનુને તૈયા અને આશ્ચર્ય મિશ્રિત આનદની લાગણીઓથી એ ગદ્દગદિત થઈ ગયા. અને એમણે પેાતાના મિત્ર શ્રી દીપચંદભાઈ સંઘવીને પેાતાને આવેલા વિચારા જણાવ્યા છે જેમાં એમના હૈયામાં ચાલતું મથન વ્યક્ત થાય છે. આજની પરિસ્થિતિમાં આ કેટલું સાચું છે તે વિચારવું રહ્યું. પણ અમે તે એમનું લખાણ જ અહીં ટાંકીએ છીએ. અને “બીજું ખાસ લખવાનું ૨૧મી ઓગસ્ટે સાંજના લંડનના ટાઇમ ૬ થી ૬-૩૦ મિનીટ T. V. માં જૈન આચાર, જૈન તીર્થા, જૈન સાધુઓનો વિહાર, આચાર, દર્શાવતું એક ચિત્ર T.V. ઉપર ોયું, જેમાં મહારાજશ્રી ચિત્રભાનુને જોયા અને કંઈક વિચારો આવ્યા. આવા પવિત્ર અને બાહોશ (મનુષ્ય) જૈનોને મળ્યા છે છતાં પરદેશમાં વિહાર ન કરી શકે. આવા પુરુષ। જૈન આચાર માટે કેટલી છાપ પાડી શકે તે અનુભવે ખખર પડે. આજે વિમાની વહેવારમાં છ કલાકે નાઈરોબી આવી શકે પણ ખનવા સંભવ નથી ત્યાં શું કામનું ? સમાજના આગેવાનોએ અમુક મહાત્માઓને ખાસ પરવાના આપવા જોઇએ. આજે જૈન સમાજમાં કોઇ ખરા વિચારવાળા ---- પર જૈનધર્મ છે કે નહિ તે કહેવાનું આપણું કામ નથી. અત્યારે ખાટા વાડાઓમાં છીએ.” દિવ્યદીપના વાચકાને તા યાદ હશે જ કે આજથી ત્રણ વર્ષ પહેલાં તા. ૧૪-૧૨-૬૪ના રાજ પૂ. શ્રીને શેષતા શાવના ખી. ખી.સી. ના ટેકિનશ્યના કૅપ્ટના ઉપાશ્રયે આવ્યા હતા. (દિવ્યદીપ વર્ષ ૧લું અંક ૧૬) આટલે દૂરથી આવેલા એ ભાઈએની શુભ ભાવનાને માન આપીને અને જૈન ધર્મની સંસ્કૃતિના પશ્ચિમની દુનિયાને પરિચય આપવાને ટેલીવિઝન પર પેાતાના કાર્યક્રમ આપવા તેમની માંગણીને સ્વીકારી હતી. તા. ૧૫-૧૨-૬૪ એ મૌન એકાદશીના પવિત્ર દિવસ હૈ।વાથી ખી. ખી. સી નાકા કરેા સવારથી ઉપાશ્રયમાં આવી ગયા હતા. તે દિવસની આધ્યાત્મિકએવી પૌષધવિધિ, પૂ. શ્રીનું પ્રવચન અને ત્યારખાદ આખા દિવસની સાધુક્રિયાને દર્શાવતી એવી પૂ.શ્રીની ફિલ્મ ઝડપી લીધી હતી. ફિલ્મ લીધા પછી પુ. શ્રીએ ખી, ખી. સી. ના કા કર્તાએને શત્રુ જય, ગિરનાર, દેલવાડાનાં મશહૂર જૈન મંદિરા, રાણકપુરનુ ભવ્ય જિનાલય, ભગવાન મહાવીરનું નિર્વાણુ સ્થાન, પાવાપુરી, શ્રવણુ એલગેાલા જેવાં અનેક તી ધામેાનું દર્શન કરાવતી ફિલ્મ લેવા વિશિષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. તેએશ્રીની સૂચનાને સ્વીકારીને તીથેÎની લેવાયેલી ફિલ્મ આજે હજારા માઈલના અંતરે પણ સમસ્ત દુનિયાને આ સસ્કૃતિનું દર્શન આપી રહી છે. ★ 닭먹먹닭

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16