Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 220
________________ / ધ્યાન અને કાયોત્સર્ગ . [૧૮] તસ્સ ઉત્તરી' સૂત્રની પાંચ પ્રક્રિયાઓ ધ્યાન એટલે સ્વગુણસ્થિતિ. સાધકનો જ્ઞાન, સમભાવ, આનન્દ આદિ ગુણોમાં પ્રવેશ તે ધ્યાન. ઈર્યા પૂર્વક ચાલનાર સાધક માત્ર જોતો હોય... વિચારો મનમાં ન હોય. ધ્યાનની આ મઝાની દશા. કેટલી મઝાની પરંપરા આપણી છે, જે કહે છે કે સાધક ચાલતી વખતે પંચવિધ સ્વાધ્યાય ન કરતો હોય. ન તો એ સૂત્રોના સ્વાધ્યાય કરે કે ન એ અનુપ્રેક્ષા પણ કરતો હોય.' ૨. ન્દિયત્વે વિઝા, सज्झायं चेव पंचहा । तम्मुत्ती तप्पुरक्कारे, उवउत्ते इरियं रिए ॥ -उत्त. २४/८ ૨૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236