Book Title: Dharmopadeshmala prakaranam
Author(s): Jaysinhsuri, Chandanbalashree
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ પ્રકાશકીય પૂર્વના મહાપુરુષોએ પ્રાથમિકકક્ષાના સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ જૈનસંઘને નિયમિત ભણવા-સ્વાધ્યાય કરવા માટે જે કેટલાક સામાન્ય ઉપદેશાત્મક પ્રકરણગ્રંથોની રચના કરેલ છે તેમાંનો પ્રસ્તુત “ધર્મોપદેશમાલા'પ્રકરણ પણ એક પ્રમુખ ગ્રંથ છે. પરમપૂજયકૃણમુન્સિા શિષ્ય પરમપૂજય, આચાર્યભગવંત શ્રીજયસિંહસૂરિમહારાજ રચિત પ્રાકૃતભાષામય“ધર્મોપદેશમાલાવિવરણ” ગુ થા સિંઘી જૈનશાસ્ત્ર શિક્ષાપીઠ-ભારતીય વિદ્યાભવનમુંબઈથી ગ્રંથાંક-૨૮ તરીકે પ્રથમવૃત્તિ વિ.સં. ૨૦૦૫, ઈ. સ. ૧૯૪૯માં પ્રકાશિત થયેલ છે. પ્રથમવૃત્તિનું સંપાદન કાર્ય પંડિત ઐલાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ કરેલ છે. તેઓએ પ્રાચ્યવિદ્યામંદિર-વડોદરમાં જૈનપંડિત તરીકે અનેક ગ્રંથોના સંશોધન-સંપાદન આદિ કરીને વિદ્વદ્વર્ગમાં યોગ્ય ખ્યાતિ મેળવી છે. પ્રસ્તુત “ધર્મોપદેશમાલાવિવરણ'ગ્રંથની પ્રથમવૃત્તિ અપ્રાપ્યપ્રાય: બનતા આવા ઉપદેશાત્મકપ્રકરણ ગ્રંથોનું પુનઃ સંપાદન થઈને નવીનસંસ્કરણ પ્રકાશિત થાય તો વર્તમાનમાં ચતુર્વિધસંઘને ભણવા-સ્વાધ્યાય કરવા માટે પૂર્વના મહાપુરુષો રચિત ગ્રંથો ઉપયોગી બને અને પૂર્વના મહાપુરુષો રચિત શ્રતનો વારસો જળવાઈ રહે, એ ભાવનાથી અમારા ઉપકારી પરમપૂજ્ય સુવિશાલગચ્છાધિપતિ, આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન અધ્યાત્મયોગી, પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીમદ્રકવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન હાલારના હીરલા, પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજયકુંદકુંદસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રધનવિજયજીમહારાજની શુભ પ્રેરણાથી પરમપૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ્ઞા સામ્રાજયવર્તી તથા પ્રશાંતમૂર્તિ પ્રવર્તિની પૂજયસાધ્વીવર્યા શ્રટોહિતાશ્રીઅહારાજના

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 418