________________
१४
[૨] [ સંજ્ઞક પ્રતિ :
આ પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિર (અમદાવાદ-૩૮૦૦૦૯)ની
છે.
ક્રમાંક : A ૨૯૧/૧૦૩૧૯. પત્ર સંખ્યા :-૩૭૮. દરેક પત્રની બંને બાજુ પંક્તિઓ લગભગ ૧૫. દરેક પંક્તિમાં અક્ષર લગભગ ૪૮. વિશેષ : અંત ભાગમાં આ પ્રમાણે લખાણ છે...
"संवत् १७४४ वर्षे पोषमासे शक्लपक्षे त्रयोदशीतिथौ
गुरुवासरे लषितं स्थम्भतीर्थ बिन्दरे." [૩] P સંજ્ઞક પ્રતિ :
આ પ્રતિ “શ્રી સંવેગીનો ઉપાશ્રય, જૈન જ્ઞાનભંડાર (હાજાપટેલની પોળ, અમદાવાદ૩૮૦૦૦૧)ની છે.
ડાભડા ક્રમાંક : ૧૭, પ્રતિ ક્રમાંક : ૧૬૮૮. પત્ર સંખ્યા : ૩૯૧. પત્રની બંને બાજુ પંક્તિઓ લગભગ ૧૫. દરેક પંક્તિમાં અક્ષરો લગભગ ૪૫. વિશેષ : પ્રતના અંતે આ પ્રમાણે લખાણ છે :
"भूयुगमुनीन्दु प्रमिते लिखिता श्री राजसंज्ञके नगरे । ઘર્મપ્રવૃત્તિ: મૂત્રન્વિતા સ્તરનૈષા'' રા
समाप्तश्चायं सवृत्तिधर्मसङ्ग्रहग्रन्थः श्रीरस्तु शुभं भवतु ॥ સમનામી કૃતિઓ
ધર્મસંગ્રહનામની બીજી બે કૃતિઓ જુદા જુદા સમયે જુદા જુદા મહર્ષિઓએ રચેલી મળે છે: [૧] ધર્મસંગ્રહ : ૧૪૦૦૦ શ્લોક પ્રમાણ આ કૃતિના કર્તા શ્રી વિજયાનંદસૂરિ છે. [૨] ધર્મસંગ્રહ : ૪૫૦૦ શ્લોક પ્રમાણ આ કૃતિ શ્રી મુનિશેખરસૂરિજીઓ રચેલી છે. આ બંને ગ્રંથો હજુ સુધી અપ્રકાશિત છે.
આ ઉપરાંત પણ એક અજ્ઞાતકર્તક ધર્મસંગ્રહ મળે છે. પ્રસ્તુત કૃતિ
સ્વોપજ્ઞવૃત્તિ સહિત શ્રી ધર્મસંગ્રહ (પ્રસ્તુત ગ્રંથ)ના રચયિતા મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી છે.
શ્લોક પ્રમાણ : ચૌદ હજાર છસો બે.
D1-t.pm5 3rd proof