Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01 Author(s): Bhadrankarsuri Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust View full book textPage 4
________________ ઉદ્બોધન [3 卐 જ્ઞાનનું કિરણ – જગતના સંસ્કારજીવનને ઉશ્વસ આપનાર યદિ કોઈ પ્રકાશ હાય તા તે જ્ઞાનપ્રાશ છે. અસખ્ય સૂર્યના કે દીવાખત્તીના પ્રકાશા કરતાંયે જ્ઞાનપ્રકાશના એક કિરણનું પણ મહત્ત્વ 5 અતિ ઘણું વધી જાય છે. સૂર્યના કે દીવાબત્તીના પ્રકાશ રાત્રિના અંધારાને ભલે દૂર કરી શકે, પરંતુ આત્મામાં ભરેલા અજ્ઞાન અંધારાને તેા જ્ઞાનપ્રકાશ જ ઉલેચી શકે, કે જે વિના આદરેલી અનન્તની–મેાક્ષની મુસાફરી કોઈ પણ પ્રાણીથી પૂરી થઈ શકતી જ નથી. ધન્ય છે તે અનન્તજ્ઞાની મહાપુરુષોને, કે જેઓશ્રી અતિમાનવા– તીથ કરો તરીકે આ પૃથ્વી ઉપર અવતર્યા હતા. તેઓશ્રીએ આ જગતનાં ભાવ દારિદ્યને નિવારવા કાજે જ જ્ઞાનનાં અમૂલ્ય દાન કરેલાં છે. આ શ્રી ધમસગ્રહ' ગ્રંથ તેના જ એક અંશ છે. 6 ગ્રંથકર્તા— ઉપાધ્યાયજી શ્રી માનવિજયજી ગણિવર આ ગ્રંથરત્નના રચયિતા છે. પૂજ્યપાદ તપાગચ્છીય– વિશ્વવિશ્રુત – અકખરબાદશાહ પ્રતિાધક–જગદ્ગુરૂ આચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાની પાટે, ખાદશાહ અકબરે આપેલ ‘સવાઈહીરલા નું મિરૂદ ધારણુ કરનારા પૂ. આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી મહારાજા થયા, તઓની પાટે એક આચાર્ય પૂ. શ્રી વિજયદેસૂરીજી મહારાજા થયા અને પછી ખીજાઆચાર્ય પૂ. શ્રી વિજયતિલકસૂરિજી મહારાજા થયા. આ આચાર્ય શ્રી વિજયતિલકસૂરિજી મહારાજાની પાટે પૂ. આચાર્ય શ્રી વિજયઆનંદસૂરિજી મહારાજા થયા અને તેએાના એક શિષ્ય પ્રડિત શ્રી શાન્તિવિજયજી ગણી થયા. તેમના શિષ્ય તે પ્રસ્તુત મૂલ ગ્રંથના કર્તા મહામહેાપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર. રચનાસમય – પ્રશસ્તિના શ્લેાક ૧૪ માં, આ ગ્રંથ તેઓશ્રીએ વિ. સં. ૧૭૩૧ ના વૈશાખ સુદ ૩ અક્ષયતૃતીયાના ક્રિને રમ્યા છે, એમ સ્પષ્ટ જણાવેલું છે. આ ઉપરથી તેઓશ્રીના સમયનુ ઐતિહ્યપ્રમાણ પણ સત્તરમા સૈકાના ઉત્તરાર્ધથી માંડી અઢારમા સૈકાના પૂર્વાર્ધ સુધીમા હોવાનું નિઃશંક પ્રતીત થાય છે. તેઓશ્રીની વ્યાખ્યાન છટા ખૂબ રસ ભરપૂર હતી. મહાન જ્યોતિર્ધર ઉપાધ્યાયજી શ્રી યવિજયજી ગણિવર પણ તેમનાં વ્યાખ્યાના પ્રત્યે આકર્ષાયા હૈાવાનુ... કેટલીક કિ ́વદન્તિ આપણને કહી જાય છે. ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહાસજનીં દ્વીક્ષા વિ. સ. ૧૬૮૮ અને સ્વર્ગવાસ વિ. સં. ૧૭૪૩ ના છે. તેઓશ્રીએ પ્રસ્તુત ગ્રંથનું સંશાધનાદિ કાર્ય પણ કરેલુ છે. મતલબ કે, આ બંને મહાત્માએ સમકાલીન હતા. એટલું' જ નહિ, પશુ ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી ગણી તથા ઉંપાધ્યાયજી શ્રી મેઘવિજયજી ગણી આદિ મહાપુરૂષો પણ તેઓશ્રીના સમકાલીન હતા. ગ્રંથના સાધકા—મૂળ ભાષાન્તરમાં સ્થળે સ્થળે પૂ. વાચકવર શ્રી યશેાવિજયજી મહારાજે કરેલાં ઉપયોગી ટીપ્પણા જે [ ] આવા પ્રકેટમાં લીધેલાં છે. તે ઉપરથી સમજીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 330