Book Title: Devvandanmala
Author(s): Khantishri
Publisher: Hansrajbhai Manek Shah

View full book text
Previous | Next

Page 8
________________ વિ. સં. ૨૦૦૯ ના વૈશાખ સુદ અક્ષય તૃતીયા. ગામ ઉનાવામાં આ પુસ્તકનું લખાણ સંપુણૅ કર્યું. અને તેની પહેલી આવૃતિ એજ સાલમાં પ્રસિદ્ધિને પામી. એ પુસ્તક દેવવંદનમાળા ખલાસ થઇ જતાં અને ગામે ગામ માગણી ચાલુ રહેતા દેવવંદનમાળાની આ બીજી આવૃતિ કેટલાક સુધારા વધારા સાથે છપાવવામાં આવી હતી. તેમજ બીજી આવૃતિ ખલાસ થઇ જતા આ ત્રીજી આવૃતિ છાપવામાં આવી છે. બનતા પ્રયાસે બીજી આવૃતીમાં રહી જવા પામેલી અશુદ્ધિઓ દૂર કરવામાં આવી છે. છતાં પ્રેસદોષ કે દ્રષ્ટિ દોષથી અશુદ્ધ છપાયુ હેાય તે વાંચકે શુધ્ધ વાંચવા પર ધ્યાન આપવું. લી. પાર્શ્વચંદ્ર ગચ્છીયા પ્રવર્તિની શ્રી સાધ્વી ખાંતિશ્રીજી મેરાઉ કચ્છ (સ્થલ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 208