Book Title: Devvandanmala
Author(s): Khantishri
Publisher: Hansrajbhai Manek Shah

View full book text
Previous | Next

Page 6
________________ ૩ * કહીં ક કહેવા જોગુ * નિર'તર મન, વચન અને આ સૌંસારમાં દરેક આત્માઓ કાયાથી જે પ્રવૃતિ કરે છે તેને મુખ્ય હેતુ સાચુ' સુખ મેલવવાને છે પણ પ્રત્યક્ષ અનુભવથી આપણે જોઇએ છીએ કે હરદમ અથાગ પરિશ્રમ કરવા છતાં સસારીક પદાર્થાથી કાઇ પણ આત્મા સુખી થતા નથી બલ્કે વધુને વધુ દુ:ખી થતા જાય છે. તેનું મુલ કારણું એકજ છે કે આત્મા શાશ્વત, સંપુણ અને સર્વોત્કૃષ્ટ સુખ ઇચ્છે છે પણ તેવુ સુખ સંસારના કોઇ પણ પદાર્થોમાં છે જ નહી માટે જ પ્રાણીઓના સર્વ પ્રયત્નો નિષ્ફલ નિવડે છે, એ અનુપમ સુખની પ્રાપ્તિ માટે જ્ઞાની મહાત્માઓએ ઉ-તમ ધર્મારાધન શુદ્ધ ભાવ સાથે શ્રી જિનેશ્વર દેવાની ભક્તિ દાન, શીયલ અને વિષય, કષાય રહીત કાઇ પણ ફૂલની ઇચ્છા રહીત તપનુ આચરણ કરવુ' તેજ છે. એ ઉતમ ધમની કરેલી આરાધના જ સંસારીક દુ:ખાના મૂલ કારણરૂપ ક્રમની અતિગહન જડને મુલથી ઉખેડી નાખવા સમથ છે. ભવ્ય આત્મા શ્રી જિનેશ્વર દેવાની સુંદર આરાધના દાન, શીયલ અને તપની સાથે સરલતાથી કરી શકે તે માટે કરૂણાસાગર સુરિપુ ગવાએ પોતાની કવિત્વ શકિત કેળવી ચેામાસી દેવવ'દનાદિ વિધિએ કવિતામાં રચી મુમુક્ષુ આત્માઓને ભેટ ધરી છે. જેનું આજે શ્રી પાર્શ્વ ચદ્રગચ્છીય દેવવ'ધનમાલાના નામથી જન્મ થાય છે. સ્વગ સ્થઆગમ રહસ્યવેદી પુજ્ય આચાર્ય દેવશ્રી સાગરચદ્રસુરિ મહારાજ સાહેબજી તથા પરમ તપસ્વી શાંતમૂર્તિ સમભાવી પુજય મુનિશ્રી જગતચંદ્રજી ગણીવર મહારાજ સાહેખની એ દેવવંદનમાળા બહાર પાડવાની ઘણી જ ભાવના હતી એ માટે મારી સાથે ઉનાવા ગામે ચર્ચા પણ થયેલ વિ. સ`. ૧૯૮૨ ના ચૈત્ર માસમાં સ્વસ્થ શેઠ વસ્તારામ ગણેશના પુણ્યાર્થે તેમના ચીર જીવી સુપુત્રા ભુધરભાઇ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 208