Book Title: Devvandanmala Author(s): Khantishri Publisher: Hansrajbhai Manek Shah View full book textPage 9
________________ – અર્પણ પત્રિકા : સ્વ. મારા પરમોપકારિણી દિક્ષા દાતા ગુરૂણી શ્રી લાભશ્રીજી મહારાજ સાહેબ ત થા સ્વર્ગસ્થ પરમપૂજ્ય તપસ્વી મુનિમહારાજ શ્રી જગતચંદ્રજી ગણીવર (બાવાજી). આપશ્રીએ વીશ વરસની બાલવયે શ્રી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી, પૂજ્ય ભટ્ટારક શ્રી ભ્રાતૃચંદ્ર સુરીશ્વરના શિષ્ય બની, અખંડ ગુરૂભકિતની સાથે જ્ઞાન, ધ્યાન અને તપસ્યામાં લીન બની, શુદ્ધ ચારિત્રવડે જગજજીના અંત:કરણને પ્રફુલીત બનાવી, મારા જેવા અનેક આત્માઓને શીતલતા અર્પણ કરી, સમતા અને ક્ષમાના સમુદ્રરૂપ બની, છેવટની ઘડી સુધી શુદ્ધ ચારિત્ર પાળી, આપશ્રી જગતની અંદર નિમલ યશને અચલ સ્થાપી સ્વર્ગવાસી બન્યા. એ આપના પવિત્ર ગુણેથી આકર્ષાઈ દેવવંદનમાલા બહાર પાડવાની આપશ્રીની ભાવનાને સફલ બનાવવા આપના અમર આત્માને આ દેવવંદનમાળા અર્પણ કરી યત્કિંચિત રૂણ મુક્ત બનવાનું આશ્વાસન મેલવું છું. સુરનર રૂષિ સેવ્ય, સર્વ દેવિ મુકતે ભવજલધિતરહી. નેધુ ભંગ: સુયુકતે, તવચરણ સરેજે, કેટિશે મે પ્રણામે, હદિ વસતુ ગુણિમે, શ્રી જગચંદ્ર દેવ ૧ / લી. પ્રવર્તિની શ્રી સાધ્વી શ્રી ખાંતિશ્રીજી સં. ર૦૧૯ ના ભાદરવા સુદ પાંચ ગામ મેરાઉ કચ્છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 208