Book Title: Devdravyano Upayog Shastriya Aadhar Author(s): Naresh R Patrawala Publisher: Naresh R Patrawala View full book textPage 6
________________ દેવદ્રવ્યનો ઉપયોગ શાસ્ત્રીય આધટ સાતમા સૈકામાં લખાયેલ સંબોધ પ્રકરણમાં પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે દેવદ્રવ્ય સંબંધી નીચે પ્રમાણે નિરૂપણ કર્યું છે. चेइयदव्वं तिविहं पूआ-निम्मल्ल- कप्पियं तत्थ । आयाणमाई पूयादव्वं जिणदेहपरिभोगं ॥ | १ || अक्खयफलबलिवत्थाइसंतिअं जं पुणो दविणजायं । तं निम्मल्लं वुच्चइ, जिणगिहकम्मंमि उवओगं ॥ २ ॥ दव्वंतरनिम्मवियं निम्मल्लं पि हविभूसणाइहिं । तं पुण जिणंग संसग्गि ठंविज्ज गणत्थ तं भयणा । । ३ । । रिद्धिजुअसम्मणहिं सड्ढेहिं अहव अप्पणा चेव । जिणभत्ती निमित्तं जं चरियं सव्वमुवओगि ।।४ ।। દેવદ્રવ્યનો ઉપયો! - શાસ્ત્રીય આધાર --Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26