Book Title: Dashashrut Skandh Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 8
________________ અજ્ઞાન સાથે સ્વાધ્યાય કરવા એજ વાસ્તવિક સ્વાધ્યાય છે. અનું જ્ઞાન પ્રધાને સહેજે થાય એ હેતુથી જૈનાચાય જૈનધર્માદિવાકર પૂછ્ય શ્રી ધારીછાની મહારાજ સાહેબે આ સૂત્રની સસ્કૃત ટીકા કરેલી છે. આ ટીકા સરલ શખ્તમાં કરવામાં આવી છે જેથી સાધારણ સસ્કૃત જાણનાર પણ તેના દ્વારા લાભ મેળવી શકે છે ટીકામાં માર્મિક સ્થળા પર વિસ્તાનથી વિવેચન કરવામા આવેલુ છે જેથી સ્વાધ્યાય કરવાવાળાઓને એવે સ્થળે સુગમતાથી સમજણુ પડશે. સસ્કૃત ન જાણવાવાળા ભવ્ય પ્રાણિઓને પણ અથ સહિત સ્વાધ્યાય કરવાના લાભ મળે તે માટે સાથે-સાથે હિન્દી ગુજરાતી અનુવાદ પણ આપવામાં આવ્યે છે . આ પ્રકારે આ સૂત્ર મૂલ ‘પ્રાકૃત’ સસ્કૃત ટીકા, હિન્દી તથા ગુજરાતી અનુવાદ સાથે-ચાર ભાષાઓમા પ્રકાશિત થયેલ છે. અમે સર્વ ભવ્ય પ્રાણએને એજ શુભ સમતિ ઇએ છીએ કે-તે ટીકાસહિત આ સૂત્રને સ્વાધ્યાય કરીને પેાતાનું આત્મકલ્યાણુ કરતા માનવજીવનનું પરમ લક્ષ્ય મેક્ષને પ્રાપ્ત કરે અલ વિસ્તરણુ ઉપલેટા. સુનિ કન્ડેયાલાલ તા. ૧૦ જાનેવારી ૧૯૫૩ તા. ૧૬-૧૨-પ૯ થી તા. ૧૫-૧-૬૦ સુધીની મળેલી મદદ. (૧) શાહ છબીલદાસ હરજીવનદાસ અમદાવાદ રૂા. ૨૦] ( આગળના રૂા ૩૦૧] મા ઉમેરવાના) (૨) ચંદુલાલ કાનજી મહેતા (૩) ક્રીશનલાલ સી મહેતા (૪) શ્રી ખેરમા સ્થા જૈન સંઘ હાન વલચદ હાકેમચંદ મહેતા (૫) સ્વ શેઠ હી મતલાલ મગનલાલના સ્મરણાર્થે તેમમા સુત્રા મેસસ' દ્વારકાદાસ એન્ડ બ્રધર્સ તરફથી (૬) શ્રીમાન લાલજી રતનચંદજી C/o. આઈ સી હેાઝયરી (૭) સ્વ પૂ મા દિવાળીબેનના સ્મરણાર્થે હા શેઠ બાબુલાલ પોપટલાધ ( આગળના ફ્ા ૨૫૧] મા ઉમેરવાના) (૮) આ સૌ બેન કાતાબેનના સ્મરણાર્થે હા ભાવસાર નાગરદાસ હરજીવનદાસ (૯) શ્રી ઉમેદચદ ઠાકરશી ગેાપાણી C/o M/s યુ ટી. ગેપાણી એન્ડ સન્સ (૧૦) શેઠ ખાબુલાલ નારણદાસ મુંબઇ રૂા. ૨૫ સુ ખર્યા ૨૫] એરમેશ ૨૫] અમદાવાદ રૂા. ૩૫૧} દિલ્હી રૂા ૨૫] અમદાવાદ રૂા. ૨૫૧] અમદાવાદ શ૨૫] અમદાવાદ રૂા. ૩૫૧] ધેરાજી . ૨૫૧]

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 497