Book Title: Dashashrut Skandh Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 6
________________ સેવન કરે છે તે નિયમત શલ દેશના ભાગી થાય છે, તથા તેના દ્વારા અશાતના પણ થાય છે આ હેતુથી તૃતીય અધ્યયનમાં અશાતનાનું વર્ણન કરવામાં આવ્યું છે આને લીધે આ તૃતીય અધ્યયનનું નામ “ગાતના” છે જેના દ્વારા જ્ઞાન આદિ ગુણોને સર્વથા દવ સ (નાશ) થાય છે તેને આશાતના કહે છે આ પણ ચારિત્રસ બધી છે આના તેત્રીસ ભેદ છે આ પ્રકારે છે તે સ્પષ્ટ સમજાય છે કે-જે અસમાધિસ્થાનનું સેવન કરે છે તે શબલદે તથા અશાતનાના ભાગી થાય છે, તથા જે તેનું સેવન કરતા નથી તે ગણિસ પદાએથી વિભૂષિત થાય છે માટે આ ચોથા અધ્યયનમાં ગણિસંપદાઓનું વર્ણન છે તેથી આ અધ્યયનું નામ “onણા છે. ગણિમંપદાનો અર્થ છે-ગણિઓની અર્થાત જ્ઞાનાદિ ગુણેથી યુક્ત આચાર્યોની સંપદા, અર્થાત અલૌકિક સર્વે અનુપમ શક્તિ આને આઠ ભેદ છે તે પછી પાચમા અધ્યયનમાં ચિત્ત સમાધિનું વર્ણન છે આ માટે પાંચમા અધ્યયનનું નામ “નિત્તસમાધિ છે જેમણે ગણિસ પદાઓને ઉપલબ્ધ કરી લીધી છે તેમનું ચિત્ત, સમાધિ પ્રાપ્ત કરી લે છે અર્થાત્ તેમનું ચિત્ત પિતાની સ્વાભાવિક ચચલતાને છોડી દઈ મોક્ષમાર્ગમાં સ્થિર થઈ જાય છે આ હેતુથી ગણિસ પદા પછી ચિત્તસમાધિનું વર્ણન કરવામાં આવે છે. આ ચિત્તસમાધિના દશ ભેદ છે ગણિસ પદાઓથી યુક્ત મોક્ષમાર્ગ આરૂઢ આચાર્યના શાસન પ્રમાણે વર્તનાર શ્રાવકસમુદાય તથા સાધુસમુદાય બને છે. આ બન્નેની પડિમાઓ ભિન્ન ભિન્ન છે. તેમાંથી પહેલા “વીદાદ ચા થી અર્થાત્ અલ્પવર્ણન હોવાથી ઉપાસકપડિયાએનુ અર્થાત્ શ્રાવકેની પડિમાઓનું વર્ણન છઠ્ઠા અધ્યયનમાં કરવામાં આવ્યું છે. આ માટે છઠા અધ્યયનનું નામ “ઉપાસકાતિના છે. ઉપાસકપડિમા અગિયાર છે ત્યાર પછી સાતમા અધ્યયનમાં ભિક્ષુપડિમાઓનું વર્ણન છે એને લીધે આ સાતમા અધ્યયનું નામ “મધુવતિમા છે તે બાર છે. ત્યાર પછી “વફા” નામના આઠમાં અધ્યયનમાં મહાવીર સ્વામીના ચરિત્રનું વર્ણન છે. પડિમાઓની સમાપ્તિ પછી વર્ષાકાલ આવે છે તે સમયે સાધુ મુનિરાજ યોગ્ય ક્ષેત્ર જોઈને ચાતુર્માસ કરવા માટે અર્થાત વર્ષાકાલ વ્યતીત કરવા માટે ત્યાં નિવાસ કરે છે અસાડની પુનમથી ચાતુર્માસને પ્રારંભ થાય છે તે દિવસથી લઈને એક માસ અને વીસ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 497