________________
તા. ૧૦-૪-૧૯૬૫]
[
જૈવ ડાયજેસ્ટ
શ્રી ઘંટાકર્ણ મહાવીર
કેની કલ્પનાની પ્રતિમા નથી
જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી આદિ પૂર્વાચાર્યોએ
તેમજ નિગમ શાએ
ઘંટાકર્ણ મહાવીરને
શાસનદેવ તેમ જ સમકિતી દેવ.
તરીકે
સ્થાપ્યાં છે
,
જૈન શાસ્ત્રોમાં પરંપરાગમનું વર્ણન છે. પૂર્વે જૈનાચાર્યોની પરંપરાએ જે માન્યતાઓ પ્રવર્તે છે તેને પરંપરાગમમાં સમાવેશ થાય છે. સવ જાતના હિંદુ, મુસલમાન, બૌદ્ધ વગેરે ધર્મમાં પણ તેઓ, તેઓના મહાત્માઓનાં પરંપરાગમને માને છે. જૈન શાસ્ત્રોમાં પણ પરંપરાગમ છે. તેને જે માનવામાં ન આવે તે જૈન ધર્મની ઘણી માન્યતાઓને નાશ ! થઇ જાય.
પૂર્વાચાર્યોએ મંત્રપ્રવાદ પૂર્વમાંથી અનેક મંત્ર અને વિવાઓને ઉદ્ધાર કરી મંત્રકલ્પ શાસેની રચના કરી છે. [ જુએ ઘંટાકર્ણ ક૯૫] મંત્રપ્રવાદ
શ્રી
ટાકર્ણ મહાવીરનું શાસ્ત્રોમાં સ્થાન
પાકા મામા
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી