Book Title: Buddhiprabha 1960 04 SrNo 06 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 4
________________ તા. ૨-૪-૬૭ – બલિપ્રજા ———– બારમે દિવ્ય વિમાન સોહે રત્નનો રાશિ તેમે મેહ, અગ્નિ શિખા ચૌદમે પ્રસરાય, વાલા તે પ્રકાથતાં સુપનાં-૯ એ ચૌદ સ્વ શાસે ઉજાળાં બુદ્ધિ દ્ધિ કીર્તિ વિશાળ હેશે ? ત્રિભુવન તારણહાર, ચેસઠા સુરેન્દ્રોને સેવાતાં. સુપનાંત્રિશલા નંદન જન્મ પાવે, મહેઢય મહત્સવ સુરગુણગાવે વત્યા, દુર્લભ ય જમકાર, છપદિકકુમારી ફુલરાવતાંસુપના-૧૧ | ભજ મહાવીર... ભજ મહાવીર ભજ મહાવીર, મહાવીર ભજ તું વનમાળી... ચંદન બાળા રાજકુમારી પણ કમેં લખાયું દુ:ખ ભારી અગ્રિહ લીધે તેને ભારે કઇ યોગીને ખવરાવું ભજ મહાવીર ભજ મહાવીર. ૧ પૂજ્ય બળે મહાવીર ત્યાં આવ્યા ચંદનબાળા ઉગારી અડદના બાકુલા હેરી પ્રભુએ ચંદનબાળાને તારી ભજ મહાવીર ભજ મહાવીર. ૨ ચંકાશીએ નાગ બુઝાવ્ય વિષ દીધાં તેને બહુ ભારી મહાવીર સ્વામીએ દેશના આપી ચંકાશીને ઉગાર્યો | ભજ મહાવીર ભજ મહાવીર. ૩ પબ્લાક શ્રેણીકને તાર્યા મહાવીરે શીખામણ આપી આવતી ચોવીસીમાં તીર્થંકર થાશે શ્રેણીક મહારાજા પુન્યશાળી ભજ મહાવીર ભજ મહાવીર. ૪ સુદર્શન શેઠને સડી ઉપરથી સીંહાસન ક્યું આપે ભારી રાજરાણુ અતિ વિસ્મય પામ્યા આપ બા ચમત્કારી દેવ-ભીને નાદ થયો ને મુદનની ભીડ ભાગ ભજ મહાવીર ભજ મહાવીર... ૫ ગૌતમ ગધર રહી ગયા ને બીજા બધા કેવળજ્ઞાની મહાવીર સ્વામી મુકતે જાતાં ગૌતમ થયા કેવળજ્ઞાની ભજ મહાવીર ભજ મહાવીર. ૬ રસીકની વિનંતી ઊરમાં લેજે પ્રભુ તમેને ઉપકારી જનમ જનમના ફેરા ફાળે મુક્તિ સુખને દે ભારી ભજ મહાવીર ભજ મહાવીર... 9 : રચષિતા: સા. રસીકલાલ કેશવલાલ પારા,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28