Book Title: Buddhiprabha 1960 04 SrNo 06
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 22
________________ ––– બુદ્ધિપ્રભા ------- તા. ૨૦-૪-૨. વિદ્યુત વાણી માનવીની શકિત મર્યાદિત છે અને એ મયદાને અનુલક્ષીને માનવી કાર્યવાહી કરે છે અને પિતાની થશવી કારકીદથી સમાજ અને રાષ્ટ્રની સેવા બજાવે છે. શ્રી મોતીચંદ ગીરધરલાલ કાપડિયાએ જૈન સમાજ તેમજ રાષ્ટ્રની કાર્યવાહીમાં પોતાનો ઉમદા કે આપ્યો હતો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું નામ આજે જાણીતું છે એમાં શ્રી મોતીચંદભાઇએ પ્રશંસનીય કાર્યવાહી બાવીને સંસ્થાને આગે ધપાવવા સફળ પ્રયને આદરેલા તે જૈનસમાજથી અજાણ્યા નથી. કેન્દ્ર સરકારના અન્ન સચિવ અને એક સમયે મુંબઈમાં શ્રી મોતીચંદભાઈની સાથે કાર્ય કાર શ્રી એસ કે પાટલે શ્રી કારિયાના બસ્ટની ઉદધાટન વિધિ વખતે વિદ્યાલયના હેલમાં જે પ્રવચન કર્યું હતું તે મનનીય હતું અને હાજર રપ્લી મેદનીને પ્રેરણું અર્ધી જતું હતું. પ્રેરણા આપી જનાર એ જ એક બીજે પ્રસંગ એ અરસામાં મુંબઈમાં યોજયો. મર શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજે અવિરત શ્રમ લઈને મહામૂલા ગ્રંથની રચના કરી તે પ્રસંગને દિપાવવા એક સમારંભમાં ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ શ્રી રાધાકૃષ્ણન્ પધાર્યા હતા. મુંબઈ જેવી મહાન નગરીમાં જૈન તેમજ જેનેતર સમાજમાં અનેક પ્રસંગે, સમારંભો, પ્રદર્શને અને અધિવેશને જાય છે. મર્યાદિત સમય અને શકિતના કારણે દરેકમાં હાજરી આપી શકાય નહિ. કે દરેકની વ લઈ શકાય નહિ પરંતુ તનની તંદુરસ્તી કથળે નહિ તે ધ્યાનમાં રાખીને બનતા બતાવે તરફ નજર નાંખી લેવી જોઇએ. ઉઘાડી આંખે, સ્થિર ચિત્ત, એકાગ્ર દૃષ્ટિએ, તટસ્થ વૃત્તિઓ માનવી નિહાળે તે તેને ઘણું જાણવાનું મળે કે જેનાથી તેને જીવન જીવવાની સાચી કૂંચી મળી રહે અનુભવના અનેરા પાઠ એને શીખવા મળે. ( સમાચાર સંકલિત શબ્દ શણગારની સામગ્રી : વાવના– શ્રી નવરલાલ એસ. શાહ પહાડની પાસેથી ઉનત, અડગ અને છતાં નન્ન થવાનો ગુણ શીખવા મળે છે. સાગરની પાસેથી ધીરતા અને અંબારતા શીખવાની મળી રહે છે. આમ પથર મારનારને પણ ફળ આપે છે. ચંદન ધસાદને સુવાસ છે. નદી આપણને શીખવાડે છે કે ભેખડ ( દુ:ખ અને મુશીબની છે તેડીને ક રીતે આગળ વધી શકાય છે. પૃથ્વી ભાર કેવી રીતે વહન કરવો તે બતાવે છે. સુરજ જાગી જગાવીને તેજસીતા દાખવે છે, ચાંદની શીતળતા અપ છે, ૫૫ સુવાસ ફેલાવીને સુંદર દેખાવવાની કળાનો અનુભવ કરાવે છે. વેલી જાત સમર્પને ઉચ્ચ કેવી રીતે ચાય તેનું માર્ગદર્શન આપે છે. માર્ગદર્શન મોટાઓ પાસેથી મળે છે તે પાસ નિયમ તારવી ન શકાય નાની વયમાં ઉપધાન આદિ યિામાં ઉલટભેર ભાગ લેનાર બાળકો અને યુવાને પાસેથી આપણને ત્યાગની દઢ ભાવના કેળવવાને માર્ગ મળી રહે છે. અશક્ત અને દ્ધ પુરુષો જ્યારે આનંદથી ધમરાધના કરે છે ત્યારે આપણે પ્રસન્નતા અનુભવીએ છીએ. મુઝવણમાં ગરકાવ થઈ ગયા હવ, તામાં ચકચુર હોઈએ ત્યારે હિજબની હાજરી આપણને ખુબજ પ્રેરણાદાયી લાગે છે સાધર્મિક બંધુઓ માટે મેટા ફંડની સજજ કર નાર પ્રગતિ મંડળના કાર્યવાહકે આપણને સમયના પારખું ભાસે છે. મહાવીર જયંતિ નિમિતે જૈન સમાજના સઘળા ફીરકાઓ એકત્રિત થઈને પ્રસંગની ઉજવણી કરે ત્યારે સંપ અને સંગફિનની બલવત્તર ભાવનાના દર્શન થાય છે. પ્રગતિ પ્રેરક પ્રસંગે શહેરમાં જ સળે છે. અને ગામડામાં નજરે નિહાળવા મળતા નથી એવી માન્યતા પણ ભ્રાયક છે. અલબત્ત સ્થળ, સંત, શક્તિ, સંપત્તિ, સમય અને સંજોગે પ્રમાણે માનવી ગ્રહણ કરી શકે છે, કામ ધંધામાં ગરકાવ રહેનાર

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28