________________
૨૨
– રિષભા –
–
તા. ૨--to
iારત
પાચક
બાલ-. ૫. મહેદપ સા. છ શ્રી . તપ૦ સંધની વિનંતિને માન આપી આનું આરાધન કરાવવા પધાર્યા હતા. એની આરાધના વ્યાખ્યાને વિ. સુંદર થયું હતું અને તેઓથી - ડવંજ પધાર્યા છે.
શ્રી ખંભાત સમગ્ર જૈન સંઘના ઉપક્રમે તા. ૯-૪-૬ના રોજ રાત્રે ૮ વાગે ખારવાડાના માનમાં મહાવીર જન્મ જયંતિ દિને સ્તવન, ગીત, તેજ વક્તવ્યો વિ.નો પ્રોગ્રામ શ્રી ચીમનલાલ પી. શાહના પ્રમુખપણે રાખવામાં આવેલ જેમાં શરૂઆતમાં શ્રી ભીખાઈ શ્રાવકાશાળાની બેનેએ પ્રાર્થના કરી હતી બં કનુભાઈ શાહે પવિક વાંચન કરેલ ત્યારબાદ શ્રી ગુણવંત શાહે સદેશા વાત કરેલ આ પ્રસંગે આવેલા સંદેશાઓમાં મુખ્યત્વે બી રતિલાલ મુળચંદ, શ્રી મોહનલાલ વિકસી. શ્રી નટવરલાલ એસ. શાહ, પંડિત છબીલદાસ, શ્રી રમેશ શાહ, શ્રી ભગુભાઈ શાહ વિ. ના હતા ત્યારબાદ આ પ્રસંગે ખાસ વદરાથી આવેલા કનુભાઇ એન્ડ પાટીએ પોતાના પ્રોગ્રામે રજુ કર્યા હતા શ્રી સવિતાબેન તથા ભઠ્ઠીબાઈ જે. શ્રાની બહેને શ્રી નીરૂબેન તથા મનમાબેને અને જાણીતા લેખક અને વકીલ શ્રી નાગકુમાર મકાતી, શ્રી બાબુભાઈ કાપડીઆ વિ, એ પ્રાસંગિક પ્રવચન કરેલા પ્રમુખશ્રી તરફથી શ્રી ભદ્દી. શ્રાની અને એને અનુક્રમે રૂા. ૫) તથા રૂ. ૩) સારા વકતવ્ય તરીકે ઈનામ અપાયું હતું અંતે શ્રી ભદ્દી કાપડીઆના આભાર ર્શન બાદ આ પ્રોગ્રામ પૂરો થયો હતો. આ પ્રસં. ગની ઉજવણીમાં પ્રોગ્રામના પ્રમુખશ્રીએ રૂ૧૫૧) તેમજ બીજઓએ ફળ આપે છે. * ટાઉદેપુર- એત્ર સુદ ૧૩ના મહાવીર જવું તિના શુભ પ્રસંગે સવારના આઠ વાગે સ્નાત્ર પુજા જણાવવામાં આવી હતી. તેમજ બારના બે વાગે ધામધુમપૂર્વક ચેસઠ પ્રકારી પુજા ભણાવવામાં આવી હતી તેમજ રાત્રે આઠ વાગે ભાવના રાખી મહાવીર સ્વામી ભગવાનના સ્તવને ગાઈને ધામધુમથી ઉસાહ. પૂર્વક ભાવના કરી હતી.
રસદ- શ્રી નૂતન જૈન પાઠશાળાને ઉપક શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મકલ્યાણુ દિને સવારે પ્રભાતફેરી, સામુદાષિક સ્નાત્ર પૂજા વિ. રાખવામાં આવેલ ત્યારબાદ બીજ પ્રામમાં રાત્રે ૮ વાગે શ્રી શાંતિનાથજીને ચકમાં પ્રભુ મહાવીરને સંદેશ બુદ્ધિપ્રભાના તંત્રી પંડીત છબીલદાસે આપેલ, આ પ્રસંગે ખંભાતવાળા શ્રી ચીમનલાલ ચોકસીએ પણ પ્રાસંગિક પ્રવચન આપેલ, પંડીત છબીલદાસની પ્રેરણાથી માસિક રૂ. ૧, ૨, ૩, ૫, ના સારા એવા પ્રમાણુમાં સભ્ય બનતા પાઠશાળાને પણ સારી આવક થશે. પાશાળામાં ધા. શિક્ષક નરેશભાઈ પણ સારે એ રસ ધરાવે છે. હાલ પાઠશાળામાં ૨૫૦ની સંખ્યા છે અને તેમાં ૪૦ પ્રૌઢ ભાઈઓ લાભ લેશે તે ખુબ ખુશ થવા જેવું છે. કાળધર્મ પામ્યા
પૂ શાસન સમ્રાટના પટ્ટધર શ્રી મદિર
સુરિજી મ. સાહેબના એકાએક પાલીતાણા (સિદ્ધક્ષેત્ર મુકામે કાળધર્મના સમાચાર સાંભળી સંધ ગમગીની અનુભવે છે સ્વર્ગસ્થને ભવ્યાંજલિ આપે છે આવા મહા સંત પુરૂની દિનપ્રતિદિન જેને સમાજને ખોટ પડતી જ જાય છે જ્યારે પુરાય છે એછી એ બહુ દુઃખને વિષય છે.
આણ- પૂજપ પાદાચાર્ય શ્રીમદ્દ કીતસાગરસૂરિજી ૫૦ ૫૦ મોદયસાર ગણું આદિ પમારતાં ભ૫ સામૈયુ થયું હતું અને પૂઆચાર્ય શ્રીનાં ને વ્યાખ્યાથયાં હતાં પૂ૦ આચાર્યશ્રી કપડવંજની વિનંતિને સ્વીકાર કરી કપડવંજ તરફ પધાર્યા હતા પૂ પન્યાસજી મ. શ્રીએ ભલામણ વિ, ધામધૂમ કરાયું હતું. શ્રી મણિભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી.
કપડવંજ- પૂજ્યપાદાચાર્ય શ્રીમદ કાર્તિ. સાગરસૂરિ વ્યા. વા. શ્રી દુર્લભસાગરજી મસાહેબ આજે શ્રી સંધની વિનંતિને માન આપી પધારતાં સામૈયું થયું હતું પૂન્યાદાચાર્યશ્રીની નિશ્રામાં ઓળીનું આરાધન સુંદર થયું હતું અને પૂજાચાર્યશ્રી આદિના ચાતુર્માસ નિર્ણય સંઘની સાઘ વિનતિને માન આપી કરાવવામાં આવે છે,