Book Title: Buddhiprabha 1960 04 SrNo 06
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 7
________________ તા ૨૦-૪-૬ -- - લેખક- નિજ - wભાત, વર્ષીતપનાં પારણાં દુનિયામાં જુદા જુદા પ્રકારના મળે છે અને તે દરેક જાતના માનવીઓમાં જુદી જુદી રીતે વાર્ષિક કે માસિક પએ પણ સ્થાન લીધું જ છે. જેનું સંસી, હિંદુઓનું જન્મામી કે રામનવમી, દિપસ્તીઓનું નાતાલ, મુસલમાનોનું . એમ અવનવાં પ જુદી જુદી કામોમાં ચાલે છે. તેમ આપણી સમક્ષ આવેલા અતૃતીયા પ પણ જૈન અને હિંદુઓમાં વિશિષ્ટ સ્થાન પા કરેલ છે. પ એ માનસિક ચિક કાચિક અશુભ પ્રવૃતિઓ રૂપી કચરાને સાફ કરી આત્માને નિર્મળ બનાવવા માટેજ હેપ છે. એક મશીન હેય તેને દુરસ્ત કરવામાં ન આવે અગર સાફસુફ કરવામાં ન આવે છે તે ખરાબ થઈ જઈ કંઈપણ ઉગનું રહેતું નથી તેમ આપણા આત્મામાં પીને વાસ ન આપીએ તે આત્માને નિર્મળ બનાવવા માટેની તક મળતી નથી. આમ સતત વર્ષ દિવસ સુધી ચાલ્યા કર્યું પણ કખ આકાર ન મળ્યો તે ન મળે. જૈન દર્શન ફરમાવે છે કે તીર્થકર હોય ચક્રવતી હેય રાજ દેય કે રંક હોય કાઈને પિતાનું કરેલું કર્મ ભોગવ્યા સિવાવ છેડતું નથી. અને છેવટે તેમના કુટુંબમાં જન્મ ધારણ કરનાર પૂર્વ જન્મના આરાધ્ય ભાવવાળા શ્રેયાંસકુમારને ફરતાં ફરતાં આવેલા ભગવાનને તાજ પૂર્વ જન્મ યાદ આવ્યો અને મુનિને ગ્ય ક્ષિા કેવી હોય તેને સાથે સાથે ખ્યાલ પણ આવ્યા છતાં તે વખતે પિતાના ઘેર મુનિને અભિઢાની જોગવાઈ તે માત્ર રસની જ દીધી. તે ઇક્ષુરસથી જમવંતનું વર્ષ દિવસે શ્રી શ્રેયાંસકુમારે પારણું કરાવ્યું. ભગવાનને પારણું કરાવી શ્રેયાંસકુમારે દાન ધર્મને અક્ષય બનાવ્યું તેથી આજનું આ પર્વ અક્ષય નીયા તરીકે પ્રસિદ્ધ થયું. આજનું આ પર્વ પ્રતિવર્ષના કાર્યક્રમ પ્રમાણે આવ્યું અને જશે અને હજાર વર્ષ પૂર્વે થયેલા આદીશ્વર ભગવાનની યાદગીરી આપતું જશે ભગવાન અમદેવને અનુકરણરૂપ આ પર્વમાં ઘણું ભાઈ હેનને વર્ષીતપનાં પારણાં થઈ ગયા હશે પણ તેમાં અંશ પણ ભગવાન ઋષભદેવને ત્યાગ ધર્મ કે શ્રેયાંસકુમારને દાનધમ પછા હશે તે જ તે તપશ્ચર્યા કે પર્વની સાર્થક્તા છે. વતષમાં મેટે ભાગે તપશ્ચર્યાતેજ વધારે મહત્વ અપાઈ ગયું છે. ભગવાને તપશ્ચર્યા કરવા ખાતર તપ કર્યું હોય તેવું નથી. તેમણે તે પિતાના ત્યાગ ધર્મની દષ્ટિએ મકરધ્ધ મળવાથી આહાર ન લીધે અને જેમ જેમ આહાર ન મળવા માંડે તેમ તેમ તવૃદ્ધિ કરવા માંડયા જ્યારે આજના તપશ્ચર્યા કરતા આપણું ભાઈ બહેને પણ પિતાના તપથી રસનેન્દ્રિયની લોલુપતા ઉપર કાપ મૂકે છે કે કેમ? તેનાં ટકા કાઢતા છે. આ પર્વ માટે જેમાં પ્રચલિત કથા છે કે શ્રી કષભદેવ પરમાત્યાએ સંયમ લીધો. સંયમ લીધા બાદ અનાસક્ત ભાવે જીવન ટકાવવા આહાર જરૂરી આત આવશ્યક હેયજ પણ તે પિતાને કલ્પી શકે તે જ છે એ. કપ્ય આહાર મેળવવા માટે ઘેર ઘેર ફરે પણ લિઈ જગ્યાએ સ્ત્રીઓને સામે ધરવામાં આવે કઈ vમાએ આભૂષણો સામે ધરવામાં આવે કઈ જગ્યાએ રાજપાટ સામે ધરવામાં આવે કઈ જગ્યાએ આહાર પર ધરવામાં આવે પણ તે બધું જ મુનિને ટિપ્પ હેય તેજ ધરાવાતું હોવાથી શ્રી કષભદેવ પરમાત્માએ એકપણ વસ્તુને સિદ્ધાંતના ભેગે આદરણીય ગણી નહિ કારણકે-મહાપુરુષ છવનના ભોગે સિદ્ધાંતને ગ્રાચવે છે પણ સિદ્ધાંતના ભોગે જીવનને સાચવતા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28