Book Title: Buddhiprabha 1960 04 SrNo 06
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 3
________________ श्रीमन्स शामवन्तं विशदमतिमतां संमतं चारमूर्तिम्, सौभाग्यकं प्रधान प्रवरसुखदं सर्वशास्त्रप्राणम् । अडानंदप्रकाशं विबुधजनवरकर्मभूमिखनित्रम् । बुद्धन्धि सूरिवर्य स्मरत भविजनाःसद्गुरुं दिव्यरूपम्। , બદ્રિ પ્રભા (માસિક) છે નવીએ પંડિત છથીલદાસ કેસરીચંદ સંઘવી, શ્રી ભદ્રીકલાલ છવાભાઈ કાપડીયા વર્ષ ૧ લું] પ્રેરક : મુનિશ્રી ગેલેકસાગરજી [ અંક ૬ ઠે -- ----- -------- ----:: .. •• .. • મહાવીર જન્મની ગહેલી રચયિતા પ. પૂ સુ. મ. શ્રી દુલરસાગરજી સુપનાં દેખી દેખી જાગ કરતાં વિધિ વધામણું કક્ષે અવતર્યો ત્રિભુવન નાથ, કરવા ધરમ પ્રભાવનાં સુપનાંરાણી ત્રિશલા સૂતાં જાગે, ચૌદ સુપનનાં રક્ષણ કાજે થતાં નવકાર જાંત્ર ધ્યાન, અખંડ જ્યોતિ જગાવતાં સુપનાં-૨ રાય સિધાર્થની પાસે આવે, મીઠાં મધુર વચન સુણાવે પૂછના અર્ચ ફળને સાર, વિનય વાણી ધરાવતાં સુપનાં-૩ જાનઃ પ્રલિત હર્ષિત થવે, સુપન પાઠક તેડી બોલાવે કરતાં વિવિધ પ્રકારે સન્માન, અંતર ઉર્મિ ધરાવતા સુપનાં-૪ સુવર્ણ રત્ન સિંહાસન ઠાવે, માણેક મતી મયકનાત સુરાવે થાતા નાટા રંભ નૃત્ય ગાન, રૂમ ઝૂમ ગીતે ગવાતાંસુપન-૫ પહેલ સ્વાને ગયવર દીઓ, વૃષભ બીજે વાગેણું મા સિંહ કેસરી ત્રીજે સોહાય, એથે શ્રી દેવી બીરાજતાં સુપનાં-૬ પાંચમે પંચવણું પુષ્પની માળા, છઠે ચંદ્ર અતિ ઝાળ સૂર્ય સાતમે ઝાકઝમાળ, આઠમે ધજા લહેરાતાં—સુનાં-૭ કલશ નવમે રત્ન જડેલાં, પદ્મ સરવર દસમે ભરેલ ક્ષીર સમુદ્ર શેભે અપાર, અયારમે તરંગે ઉછાળતાં યુવનાં-૮

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28