Book Title: Buddhiprabha 1959 12 SrNo 02
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 3
________________ 5 27 श्रीमन्तं ज्ञानयन्तं विशदमतिमतां संमतं चारमूर्तिम्, सौभाग्यकं प्रधानं प्रवरसुखदं सर्वशास्त्रप्रवीणम् शुद्धानंदप्रकाशं विबुधजनवरकर्मभूमिखनित्रम् । बुद्धब्धि सूरिपर्य स्मरत भविजनाः सद्गुरु दिव्यरूपम् 'પ્ર ભા (માસિક) , તરીએઃ પડિત છબીલદાસ કેસરીચંદ સંઘરી, શ્રી ભીલાલ થવાભાઈ કાપડીયા - જૂ ન મ :* - * . . ....: - - - - - વર્ષ ૧લું] પ્રેરકસાહિત્યભૂષણ મુનિ શ્રી કસ્તુરસાગરજી [ અંક ૨ જે - જા ગો આ ત મા ( આપ સ્વભાવમાં રે, અબધ મુદા મગનમેં રહેના એ રાગ ) . આતમ ધ્યાનથી રે, સખ્ત સદા સ્વરૂપે રહેવું કર્માધીન છે સૌ સંસારી, કઈને કાંઈ ન કહેવું. આતમ ૧ કઈ જન નાચે, કઈ જન રૂવે, કઈ જન યુદ્ધ કરતા, કઈ જન જન્મે ઈ જ ખેલે, દેશાટન કેઈ ફરતા. આતમ- ૨ વેળુ પીવી તેલની આશા, મૂરખ જન મન રાખે બાવળીયે વાવીને આંબા – કેરી રસ શું ચાખે ? આતમ૦ ૩ વરી ઉપર વર ન કરે, રાગીથી નહીં રાગ સમભાવે સૌ જનને નિરખે, તે શિવસુખને લાગ. આતમ ૪ જુઠી જગની પુદ્ગલ બાજી, ત્યાં શું રહી રાજી; તન ધન યોવન સાથ ન આવે, આવે ન માતા પિતાજી. આતમ ૫ લક્ષ્મી સત્તાથી શું થવે, મનમાં જે વિચારી એક દિન ઉઠી જાવું અને દુનિયા સૌ વિસારી. આતમ ૬ ભલા ભલા પણ ઉઠી ચાલ્યા, જેને કઈક ચાલે, બીલાડીની દેટે ચડી, ઊંદર શું મહાલે? આતમવ 9 કાળ ઝપાટે સૌને વાગે, યોગીજન જગ જાગે; બુદ્ધિસાગર આતમ અર્થી, રહો સૌ વૈરાગ્યે. આતમ ૮ ચિયતા યોગનિષ્ટ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24