Book Title: Buddhiprabha 1959 12 SrNo 02
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 20
________________ : ૧૮ બુદ્ધિમભા – – તા. ૨૦-૧૨-૯ શાસન સમાચાર આચાર્ય મહારાજ શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી તથા બુદ્ધિપ્રભાના સંસ્થાપક પન્યાસજી શ્રી મોદયસાગર વ્યવહાર વિદ્ મુનિશ્રી દુર્લભસાગરજી આદી ઠાણાઓ અત્રેથી માગશર વદ છે ને ભમવારે વહાર કરી પાદરા તરફ પધાર્યા છે. - ખંભાત અત્રે પૂ આ દેવેશ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ કીર્તિસાગર સુરીશ્વરજી મ. તથા ૫. મહદયસાગરજી મહારાજશ્રીની નિશ્રીમા શે બુલાખીદસ ઉપાશ્રય તથા ઓશવાલ ઉપાશ્રયમાં ચાતુર્માસ તથા મૌન એકાદશીની વરાધના સુંદર થવા પામી હતી. * પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં શ્રી લાડવાડાને ઉપાશ્રયે શ્રી ૧૦૮ ગ્રંથના પ્રણેતા, વિશ્વવિરલ, દિબ્ધ વિભૂતિ, યોગનિષ્ઠ. અધ્યાત્મજ્ઞાન દિવાકર કર્મ એગી શાસ્ત્રવિશારદ પુજ્યપાદચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરી. શ્વરજી મહારાજ રાહેબ તથા તેઓશ્રીના શિષ્ય પ્રશાન્તમૂર્તિ આચાર્ય શ્રીમદ્ કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના તૈલ ચિત્રની અનાવરણ વિધિ અનુક્રમે શેઠ સેમચંદ પોપટચંદના સ્મરણાર્થે તેઓના સુપુત્રો તરફથી તથા શેઠ મુળચંદ બુલાખીદાસના મરણાર્થે તેઓથીના ધર્મપત્ની શ્રી જશીબેન મુળચંદ ભાઈ તરફથી સંઘના દશનાથે કરવામાં આવેલ છે. ગીમટીમાં શ્રી મહાવીર સ્વામીજીના છદારમાં ચાલુ સાલમાં લબ્ધિસૂરિજી દાદાના શિધ્યાન વમણુસૂરિજીના શિષ્યરત્ન શતાવધાની કીતવિજયજી મહારાજ સાહેબ દેવકરણ મેન્શનમાં પર્યુષણ કરાવવા માટે ગએલા હતા તેમના સદ્ ઉપદેશથી ત્યાંના કાર્યકર્તા ભાઈઓએ ત્યાંની આવકમાંથી રૂા. ૩૦૦૧) મદદ માટે મોકલી આપ્યા છે તે માટે તેઓ સર્વના આભારી છીએ. આચાર્ય વિજય ધર્મસૂરીશ્વરજીના ઉપદેશથી 'કટવાળા ભાઈઓ તરફથી ભાયખાલામાં ઉપધાન કરાવેલા તેની આવકમાંથી . ૧૫૦૦) મોકલી આપ્યા છે તે માટે તેઓ સર્વેના આભારી છીએ અને તેનું અનુકરણ કરવા અને બનતી મદદ મોકલવા સર્વને વિનંતિ છે. શ્રી યંભતિર્થ તપગચ્છ જૈનસંધ માગશર વદ ને મંગળવારે રાળજ મુકામે અત્રેથી વિહાર કરી પધારતા પૂ. આચાર્ય મહારાજ આદી ઠાણુઓની છાયામાં ગયો હતો જેથી પુજ વિગેરે તેઓશ્રીની હાજરીમાં સુંદર રીતે ભણાવાઇ હતીઆ પ્રસંગે ખંભાતના ઇતિહાસમાં જૈન સંઘે જે અત્યાર સુધી ગાડાઓ વિ. સાધનો દ્વારા રાળજ જતા હતા તેને બદલે આ વખતે એસ ટીની સળગ સર્વીસ ચાલુ રાખી શ્રી સ્તંભતીર્થ જૈન સેવા સમાજના કાર્યકરોએ સુંદર સેવા આપી હતી તેમજ જમણ વિ. પણ ઉપર્યુકત મંડળના સભ્યએ તનતોડ મહેનત કરી બધું કામ સુંદર રીતે પાર પાડયું હતું. સાહિત્યભૂષણ મુનિશ્રી કસ્તુરસાગરજીની નિ શ્રામાં શ્રી ઓશવાળ જૈનસંઘ મા. વ. અને શનિવારના રોજ સળજ મુકામે ગયા હતા. ખંભાતના જૈન સમાજના જાણીતા આગેવાન થી શાંતિલાલ ના અવસાન નિમિત્તે તેઓને ગોકાંજલિ અર્પવા તા. ૨૮-12-૫૮ ને સોમવારે જેનોની એક જાહેર શેકસભા રાત્રે ૭ વાગે અંજાલાલ પાનાચંદની ધર્મશાળામાં શેઠશ્રી ચીમનલાલ પી. શાહના પ્રમુખપણ નીચે રાખવામાં આવી હતી જેમાં તેઓને જુદા જુદા વકતાઓએ અંજલિ આપી હતી, અને શોકદર્શક ઠરાવ પસાર કરી બે મીનીટ મન પાળી સભા વિખરાઈ હતી. આ ઉપરાંત શહેરના નાગરિકો તરફથી તા. ૨૯-૧૨-૫ ને મંગળવારે રાત્રે એક વાગે એક સેક સમા શેઠશ્રી ચુનીલાલ ! ગીરધરલાલના પ્રમુખપણ નીચે રાખવામાં આવી હતી અને તેમાં તેઓશ્રીને અંજલિ અપ શોકદર્શક ઠરાવ પસાર કરવામાં આવ્યા બાદ મીટીગ પુરી | થઈ હતી ખંભાતમાં ચોમાસુ રહેલ અને જેમના આશી વોદથી બુદ્ધિપ્રજા માસિક પુનઃ શરૂ થયું છે તે

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24