Book Title: Buddhiprabha 1910 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ " When I consider life, 'is all a cheat, Yet, fooled with hope, men favour the deceit: Trust on, & think to miorrow will repay, To morrow's falser than the former clay; Lies worse; and while it says “ We shall be blest, With some new joys, " cuts off what we possesst. Strange cozenage! none would live past years again, Yet all hope pleasure in what yet remain; And from the dreys of life think to receive, What the first sprightly running could not yive.” Dryden. ત્યારે હું કવનને વિચાર કરું છું ત્યારે તે મને તદન પ્રપંચ ૩૫ ભાસે છે; છતાં મનુષ્પો આશા ખૂણામાં મૃખ બની તેના પ્રપંચને ભેગા થાય છે; તેમાં શ્રદ્ધા રાખે છે અને અમુક સમયે તે આશા ફલિન થશે એમ ધારે છે. તે સમયે નિષ્કળ થતાં વળી ભવિષ્યમાં અમુક સમયે ફલિત થશે એમ ધારે છે અને તેમાં પણ નિષ્ફળ થતાં કાં જુદોજ નવન આનંદ પ્રાપ્ત થવાનું તે ધારે છે, અને તેમાં પણ જે હોય તે ગુમાવે છે. આશા! તારૂં કપટ વુિં વિચિત્ર છે ! કઈ પણ મનુષ્ય ગયેલાં વર્ષોને પુનઃ ભોગવી શકતો નથી; છતાં સર્વે મનુષ્યો જે શેષ સમય બાકી રહે તેમાં સુખ પ્રાપ્ત થવાની આશા રાખે છે, અને જીવનની શરૂઆતને ચંચળ કાળ પ્રવાહ જે તેને આપી શકો નહિ તે વનના અવશે–બાકીનાં વર્ષોમાંથી મેળવવાને તે ચાહે છે” તાત્પર્ય કે અહંવૃત્તિથી આશા નૃણામાં તણાતાં પહેલાં વિચાર કરવાની જરૂર છે કે જીવનને સધિ કેવા અલ્પ છે ? જે અહંવૃતિથી મનુષ્ય ઐહિક પદાથની પૃહા રાખે છે. તે અહંવૃત્તિને તેના આતમા સાથે કેવો અને કેટલે સંબંધ છે. મહાત્મા બુદ્ધિસાગરજ કહે છે કે “દનીઆ માં કઈ નામ અમર રહેવાનું નથી. નહિ નામરૂપ જેનાં તિરૂપ તે તે સહી. નામથી આત્મા ભિન્ન છે તે નામ અમર રહેવાથી પણ આમાને કિંચિત સુખ નથી* તૃષ્ણથી લાભ વધે છે. આ જગતમાં લોભનો થાભ હેતિ નથી, લાભની લાલચમાં પડેલા પ્રાણીઓ અનેક કુકર્મો કરે છે. લેભાધ મનુષ્ય

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32