Book Title: Buddhiprabha 1910 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ માગાનુસારીના પાંત્રીસ ગુણ પછી પહેલા ગુણ એ ન્યાયસંપન્ન વિભવ,ન્યાય સંપન્ન વિભવ છે. હવે ન્યાય સંપન્ન વિભવ કોને કહીએ તેનું સ્પષ્ટીકરણ કરવા માટે નીચે પ્રમાણે લખવામાં આવે છે. સર્વ પ્રકારના વ્યાપારમાં ન્યાયપૂર્વક વર્તવું. અન્યાયથી ચાલવું નહીં. નોકરી કરનાં ધણીના સોપેલા કાર્યમાંથી પસા ખાઇ જવા નહીં. રૂશ્વત લેવી નહીં. કોઈને છેતરવાનો પ્રયત્ન કરવો નહીં. વ્યાજ વટાંતર કરનારે વ્યાજ ના પૈસા વધારે લેવા નહીં. માલ સેળભેળ કરીને વેચવો નહીં. સરકારી ને કરી કરનાર મનુષ્ય પોતાના ઉપરીને રાજી કરવાના હેતુથી લોકો ઉપર જુલમ ગુજારે નહી. મજુરીઆ કારીગરનો ઘા કરનારાઓએ રેજ લેઈ કામ બરાબર કરવું. બટું દીલ કરવું નહીં. નાન અથવા મહાજનમાં શેઠાઈ કરનારે પિતાથી વિરૂદ્ધ મનવાળાને દેવબુદ્ધિથી ગુનેહગાર ઠરાવવો નહીં. કોઈ માણસે આપણું બગાડ્યું હોય તે પછી તેના ઉપર ખોટા આપ મુકવો નહી. અથવા તેને નુકશાન કરવું નહીં. કેઈને ખોટું કલંક દેવું નહિ. ધર્મને બહાને પિસા લેવા સારૂ ધર્મમાં જે વાત ન હોય તે વાત સમજાવવી નહીં. ધર્મ નીમી પિસા કરાવી પોતાના કાર્યમાં વાપરવા નહીં. ધર્મ સંબંધી કાર્યમાં વાપરવા માટે પણ બેટી સાક્ષી પુરી પૈસા લેવા નહીં. ધર્મના કાર્યમાં કાં ફાયદો થત હેય ને બદલ મનમાં વિચારવું જે આપણે ધર્મને વાતે જુ બેલીએ છીએ. આપણા કામસાર બોલતા નથી માટે તેમાં દોષ નથી એમ સમજી તેમાં ૬ ચતું કરવું તે પણ અન્યાય છે. આ પંચમ કાળમાં કેટલાક લોકે દેરાસર ઉપાશ્રય વિગેરે માં પારકી જમીન દબાવવા પ્રયત્ન કરે છે અને જ્યારે તેમને ઉત્તમ પુરૂ તરફથી કહેવામાં આવે છે ત્યારે તેઓ તરફથી એમ કહેવામાં આવે છે કે દેરાસરના કામમાં અમ કરવાને શું હરકત છે. પરંતુ તે લોકોએ સમજવું નઇ કે તેમ કરવું તે અન્યાયજ છે. દેરાસર અથવા ઉપાશ્રયમાં ભાવના થતી હોય તે એકથી વધારે વાર લેવી તે પણ અન્યાય છે. દેરાસર અથવા ઉપાશ્રયના કારભાર કરનારાઓએ તે ખાતાના મકાને પોતાના ખાનગી કામમાં વાપરવા નહિં અથવા તે ખાનાના માણસ પાસે ખાનગી કામ કરાવવું નહિ. કોઈ માણસ નાત જમાડતો હોય અને તેની સાથે કાંઈ બીગાડ હોય તેથી તેનો વો બગાડ્યા કાંઈ લડાઈ ઉભી કરવી તથા પકવાન વિગેરે જોઈએ તેથી વિશેષ લંદ બગાડ કરવો, સંપ કરી વધારે ખાઈ જવું અને તેને તુટ પડે તેવી યુનીઓ કરવી, તે પણ અન્યાયજ છે. આ અથવા પુર કાંઈ સલાહ છે તે મળ્યાં હતાં ખારી સલાહ આપવી

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32