Book Title: Buddhiprabha 1910 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ કાર્યું અકાર્ય બેંજી શકતા નથી; તેથી લાબને પાપનું મૂળ કહ્યા છે, લાલ નિરંતર વધતા જાય છે. निःस्त्रो वष्टिशतं शती दशशतं लक्षं सहस्राषिपो || लक्षेशः क्षितिपालतां क्षितिपतिश्चक्रेशतां वांछति ॥ चक्रेशः पुनरिंद्रतां सुरपति ब्रह्मपदं वांछति ब्रह्म शैपदं शिवो हरिपदमाशावधि को गतः ॥ સદ્ગુણ દૃષ્ટિની ખીલવણી. લેખક-મુનિ બુદ્ધિસાગર, સદ્દષ્ટિ જેમ જેમ ખીલે છે તેમ તેમ દેવષ્ટિના પરિહાર થતા ય છે. સદ્ગુણ દૃષ્ટિની ટેવ પાડવાથી પ્રત્યેક આત્માએની વાળીબાજુ દેખાય છે. પરમાં પરમાણૢ સમાનપણુ જો સદ્ગુણ હોય છે તે! સદ્ગુણુષ્ટિ ધારકના મનમાં પર્વતસમાન ભાગે છે, પશુ પંખીમાં પણ કેટલાક સદગુ દેખવામાં આવે છે, ત્યારે મનુષ્યવૃન્દમાં કેમ સદ્ગુણે ન હોય ! અલબત્ત મનુષ્યોમાં સદ્ગુ હાય છે કિંતુ મનુષ્યા વિપરીત દષ્ટિથી દેખે છે તેથી ગણાપણુ દુર્ગુણાપ ભારો છે. અમુક ભૂંડા છે, અમુક વિશ્વાસઘાતી હૈં, અમુક સાધુ ઢંગી છે, આવી નકામી કુથલી કરવાથી સામા મનુષ્ય જેવા પોતાને કઇ પણું શુભલ પ્રાપ્ત થતું નથી. ત્યારે શામાટે મનુષ્યોની કાળી બાજુ તરફ દેખવું જોઇએ. ગમે તે ધર્મ ના મનુષ્ય હોય ગમે તે દેશના મનુષ્ય ડ્રાય તાપણ તેનામાં રહેલા સદગુણો તરક દુખવુ અંતઈએ. તમા અન્યના ગુણોનેજ દેખા, અને ધાના પ્રકાશ ન કરશે તે અ ન્યપણુ તમારા સદ્દગૃણા પ્રાંત દષ્ટિ દેશે. જેવા આધાત તેવા પ્રત્યાઘાત આ નિયમ સકલ વિશ્વમાં વ્યાપી રહેલા અનુભવમાં આવે છે. કાઇનું તમે અ શુભ ચિતવતા હો ત્યારે સામે મનુષ્ય પણ તમારૂ અશુભ ચિતવશેજ, તમે કાઇને સદ્દગુણ દૃષ્ટિથી દેખ ત્યારે તે પણ દેખો. સદ્દગુણદષ્ટિથી દેખવાથી બે ફાયદા ધાય છે. પ્રથમ દરેકના સદ્ગુણાજ દૃષ્ટિમાં આવે છે, દ્વિતીયલાભ એ છે કે અન્યની નિદા થતી નથી અને તેથી વેરઝેરની પરપરા વૃદ્ધિ પામતી નથી. માં સુધી જગતના સર્વ જીવ પરમાત્માસમાન છે. એવી દૃષ્ટિથી તમે વર્તતા નથી ત્યાં સુધ તમને કાઇ પરમાત્મ દૃષ્ટિથી દેખવાનું નધી. જ્યાં સુધી તમે અન્ય મનુષ્યોને નીચ ભાવનાથી દેખા છે તાતા તમેન્

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32