Book Title: Bruhad Yog Vidhi Part 05 Pad Pradan Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 18
________________ ગુરૂ: ‘પડિક્કમેહ' શિષ્ય: “ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પભાઈકાલ પડિક્કમશું? ગુરૂ પડિક્કમેહ” શિષ્ય: “ઇચ્છે' નાણમાં પ્રભુજીને પદો કરાવી સ્થાપના સન્મુખ “બે વાંદણા” દેવરાવવા પદો દૂર કરાવી પ્રભુજી સન્મુખ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? ગુરૂ “સંદિસાહ' શિષ્ય : “ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ગુરૂ “ઠાવેત' શિષ્ય ઇચ્છે' ખમાસમણ જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” દુર્ગુણોનો વિયોગ સગુણોનો સંયોગ એનુ નામ છે ચોમ - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક - પૂજ્ય આચાર્જ દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32