Book Title: Bruhad Yog Vidhi Part 05 Pad Pradan Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 21
________________ મ.સા. તદ-અનંતરે ગચ્છપ્રભાવક આ. શ્રી હેમસાગર સૂ. - આ. શ્રી દેવેન્દ્રસાગર સૂ. - આ. શ્રી ચિદાનંદસાગર સૂ. આ. શ્રી દર્શનસાગર સૂ. - આ. શ્રી સૂર્યોદયસાગર સૂ. વર્તમાન ગચ્છાધિપતિ.... ઉપાધ્યાય શ્રી સકલચન્દ્રજી.... તમારી પટ્ટ પરંપરા........ તમારા ગુરુનું નામ.... તથા તમારું નામ....... આચાર્ય. ઉપાધ્યાય.......... પંન્યાસ........ ગણિવર્ય...................નિત્થારગપારગાહોહ” શિષ્ય : ‘તહત્તિ' આમ ત્રણ વખત ૧-૧ નવકાર બોલી, નામ સ્થાપન કરે અને વાસક્ષેપ કરે.. ગણી -પંન્યાસ - ઉપાધ્યાય - આચાર્ય પદ :સર્વ આચાર્યાદિત પદસ્થ પાસે નૂતન પદધારક વાસક્ષેપ દ્વારા આશીર્વાદ ગ્રહણ કરે.. આ વિગેરે પડી હોય તો “ઇરિયાવહિયા” કરાવવી ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પણા મુહપત્તિ પડિલેઉં..?” ગુરૂ પડિલેહ' શિષ્ય મુહપત્તિનું પડિલેહણ કરે. (નાણને પડદો કરાવે) સ્થાપનાચાર્ય સન્મુખ (‘દેવસિ - રાઈયનો ખ્યાલ કરવ) બે વાંદણા'દીધા પછી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પણા પdઉં?' ગુરૂ : “પહ'શિષ્ય: “ઇચ્છે' ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં. (જે પદ હોય તે પ્રમાણે નીચેનું પદ બોલવું)

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32