Book Title: Bruhad Yog Vidhi Part 05 Pad Pradan Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
View full book text
________________
અવળા-દેવવંદના
પ્રથમ કલ્યાણકંદની ૧ થાય પછી ૧ નવકારનો કાઉસ્સગ્ન, અનન્ય, અરિહંત ચેઈઆણં, જયવીયરાય), ઉવસગ્ગહરંતુ, નમોડO, જાવંતo. ખમાસમણ, જાવંતિo, નમુત્યુÍ૦, જંકિચિ૦, પાશ્વનાથનું ચૈત્યવંદન), ખમાસમણ), લોગ્ગસ્સ0, ૧ લોગસ્સનો કાઉસ્સગ0, અન્નત્થ0, તસ્મઉત્તરીd, ઈરિયાવહિ), ખમાસમણ૦, અવિધિ-આશાતના)..
સવળા-દેવવંદન.
સવળો વેષ પહેરીને કાજો લેવા સંબંધી ઈરિયાવહીયા કરવી, પછી સર્વ સાધુ-સાધ્વી કપડી-ચોલપટ્ટ - મુહપત્તિ થાની એક દશી અને કંદારોનો છેડો સોનાવણી કે ગોમૂત્રમાં બોળે, પછી ચૌમુખ જિનેશ્વર બિંબ જ્યાં પધરાવવાના હોય ત્યાં કંકુ અને ચોખાના પાંચ સાથીઓ સવળા કરે, બાજોઠ પધરાવે, ધૂપ-દીપ કરે પછી ચતુર્વિધ સંઘ ભેગો મળી પ્રભુ સમક્ષ આઠ થાયવાળા દેવ-વાંદે, તેમાં સર્વ ઠેકાણે પાર્શ્વનાથ પ્રભુના ચૈત્યવંદનો, સંસારદાવા) અને સ્નાતસ્યાની સ્તુતી અને અજિત શાંતિ સ્તવન રાગ વિના સરળ કહેવી, દેવવંદન પૂર્ણ થયા બાદ
ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શુદ્રોપદ્રવ ઓહફાવણ€ કાઉસ્સગ્ન કરું ? “ઇચ્છ” મુદ્રોપદ્રવ ઓહફાવણ€ કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ૦ ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવર ગંભીરા સુધી કરી એક જણ પારી
નમોડહ૦‘સર્વે યક્ષાંબિકાદ્યા યે, વૈયાવૃત્યકરા જિને; શુદ્રોપદ્રસંઘાત, તે દ્રુતં દ્રાવયન્તુ નઃ' અને “બૃહત્ શાન્તિ.. કહે પછી સર્વ પાર પછી લોગસ્સ સંપૂર્ણ ખમાસમણ : “અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ્”

Page Navigation
1 ... 27 28 29 30 31 32