________________
પછી પરસ્પર વડીલને વંદન કરી “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરશોજી” વડીલ કાલધર્મ પામેલાના ગુણો વિ. સંક્ષિપ્તમાં કહે તથા અનિત્યતાનો ઉપદેશ આપી જાગૃત રહેવા પ્રેરણા આપે
બહારગામથી સ્વ સમાચારીવાળા સાધુ કાળધર્મ પામ્યાના સમાચાર આવે તો ચતુર્વિધ સંઘ સવળા દેવ વાંદે, સાધ્વીના સમાચાર આવે તો સાધ્વી અને શ્રાવિકાઓ દેવ વાંદે..
- અથશ્રી કાલધર્મ વિધિ સંપૂર્ણ..
માર્ગ ફરે મંઝીલ ફરે ફરે કાળ અનેક સદાય જે સ્થિર રહે
નિર્મલ આતમ ચોમ • દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક
પૂજ્ય આચાર્જ દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.