Book Title: Bruhad Yog Vidhi Part 05 Pad Pradan Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
View full book text
________________
ઉછમાણીની પરંપરા હું પ્રાચીન નથી છતાં વર્તમાનમાં લગભગ સર્વત્ર બોલાવાય છે, જો બોલાવવી હોય તો અહીં બોલાવી શકાય છે
ઉછામણીની વિગત.. ગણીપદ - પંન્યાસ પદ મંત્રપટ્ટ - મંત્રપોથી - પ્રથમ વાસક્ષેપ - કામની વહોરાવવાની ઉપાધ્યાય પદ નિષદ્યા - મંત્રપોથી - મંત્રપટ્ટ -પ્રથમ વાસક્ષેપ - કામની વહોરાવવાની... આચાર્ય પદ નિષદ્યા - સૂરિ પટ્ટ - મંત્રપોથી - માળા -ચોખાની થાળીમાં સ્થાપનાચાર્ય - આભૂષણ માટે કેશરવાટકી,
કામળી આદિ વહોરાવવાની તથા નૂતન આચાર્યના વરદ હસ્તે પ્રથમ વાસક્ષેપ ૧-૨ ગણી - પંન્યાસ :ગણી અને પંન્યાસને કાનમાં માત્ર મંત્ર સંભળાવે ત્યારે શુભલગ્ન સમય હોવો જોઇએ. ગુરુ મ. ત્રણવાર મંત્ર સંભળાવે.. ત્રણવાર વાસક્ષેપ કરે.. ૩-૪ ઉપાધ્યાય પદ - આચાર્ય પદ ધારક :- ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ત અ નિસ સમર્પોહ” (બોલી બોલનાર નિપધા, પદ પ્રદાતાને વહોરાવે બાદ પદ પ્રદાતા - પદધારકને અર્પણ કરે) ગુરુમ. વાસક્ષેપ દ્વારા મંત્રી નિષદ્યા શિષ્યને આપે, - પદધારક નિષદ્યાને ડાબા હાથ પર રાખી નાણ તથા ગુરુ મ. ને ત્રણ પ્રદક્ષિણા દઈ ગુરુ મ.ની જમણી બાજુએ નવા નિપઘા પર બેસે. (ઉછામણી લેનાર કેશરની વાટકી ગુરુ મ. ને વહોરા) • ગુરુ મ. શિષ્યને જમણા કાને કેશરથી કુંડલ આલેખે, જમણા હાથે કાંડા પર કડું આલેખે, અને જમણી ભુજા પર બાજુબંધ આલેખે. • પદપ્રદાતા નૂતન આચાર્યને શુભ લગ્ન સમય ધ્યાનમાં રાખી જમણા કાનમાં ચાર પીઠીકાના મંત્ર સંભળાવે, શુભ લગ્ન સમયે પાંચમી પીઠીકાનો મંત્ર સંભળાવે
૨૦
)

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32