Book Title: Bruhad Yog Vidhi Part 05 Pad Pradan Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 23
________________ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરૂ ‘ઠાવેહ'શિષ્મ ‘ઇચ્છે' ખમાસમણ : “અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ્” ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! અનુયોગ વિસજજાવણ€ કાઉસ્સગ્ન કરૂં?” ગુરૂ: ‘કરેહ” શિષ્ય : “ઇચ્છે” “અનુયોગ વિસજજાવણથં કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ.... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવર ગમીરા' સુધી. પ્રગટ લોગસ્સ કહી... ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સજઝાય કરું?” ગુરૂ ‘કરેહ' શિષ્ય : “ઇચ્છ” ઉભડક પગે ખભા પર કપડો નાંખી “ધમ્મો મંગલ. ની પાંચ ગાથા બોલવી.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઉપયોગ કરું?” ગુરૂ કરેહ' શિષ્ય ઇચ્છે' “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ન કરું?” ગ૩ : “કરેહ’ શિષ્ય : “ઇચ્છે ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ.... ૧ નવકારનો કાઉસ્સગ્ગ.. પાર્યાબાદ પ્રગટ નવકાર... ગુરૂ પાસે જઈ ૨૧૩ શ્રી પદ-પ્રદાન વિધિ..

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32