Book Title: Bruhad Yog Vidhi Part 05 Pad Pradan Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 13
________________ ગુરૂ: “સંભળાવેમિ’ શિષ્ય: “ઇચ્છે” ગુરૂ :ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! નંદીસૂત્ર કટું”? “ઇચ્છે' ગુરૂઃ ત્રણ નવકાર ગણવાપૂર્વક ૭૦૦ શ્લોક પ્રમાણ શ્રી નંદીસૂત્ર સંભળાવે.. શિષ્ય (પદ ધારક) બે આંગળી ઉપર અને બે આંગળી નીચે રહે તેમ વચમાં મુહપત્તિ રાખીને તથા રજોહરણને અંગુઠાની નીચે ચાર આંગળી ઉપર રાખી મસ્તક નમાવવા પૂર્વક શ્રવણ કરે. (ગુરૂની આજ્ઞાથી નંદીસૂત્ર યોગ કરેલા કોઈપણ નંદીસૂત્રનો પાઠ બોલી શકે) સમસ્ત નંદીસૂત્ર પૂર્ણ થયા બાદ ગુરૂ “નિત્યારગપારગાહોહ” કહે શિષ્ય :‘તહત્તિ પૂર્વક ઇચ્છામો અણુસર્ફિં' કહે ૧ ગણીપદ : (ગુરૂ - શિષ્યના મસ્તકે હાથ મૂકવા પૂર્વક) ગુરૂ : “ઇમ પુણ પટ્ટવણં પડ઼ચ્ચ (પદ ધારકનું નામ બોલવું) ભગવતી યોગ અણુજાણાવણી, ગણીપદ આરોવાવણી, નંદિ પવઇ નિત્યારગ પારગાહોહ”૩વાર બોલે શિષ્ય: “તહત્તિ” કહે ર પંન્યાસ પદ :(ગુરૂ શિષ્યના મસ્તકે હાથ મૂકી) ગુરૂ: “ઇમં પુણ પટ્ટવ પડુચ (પદધારકનું નામ બોલવું) સર્વાનુયોગ અણુજાણાવણી, પંન્યાસ પદ આરોવાવણી, નંદી પવઇ નિત્યારગ પારગાહોહ”૩ વાર બોલે શિષ્ય : “તહત્તિ” કહે ઉ ઉપાધ્યાય પદ :ગુરૂ શિષ્યના મસ્તકે હાથ મૂકી ગુરૂ: “ઇમ પુણ પટ્ટવણં પડુ (પદધારકનું નામ બોલવું) વાચક પદ આરોવાવણી નદી પવ7ઇ નિત્યારગપારગાહોહ”૩વાર બોલે શિષ્ય : “તહત્તિ” કહે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32