Book Title: Bhimsen Nrup Katha Tatha Kandu Raja Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 2
________________ > . નિવેદન. :આ બુકમાં એ કથા ઉપરાંત શત્રુંજય મહાતીર્થને લગતી કેટલીક જરૂરની બાબત પાછળના ભાગમાં આપેલી છેઃ આવી નાની બુકમાં નિવેદનની ખાસ આવશ્યકતા હોય નહીં પરંતુ આ બુક પ્રગટ કરવાના સંગને અંગે લખવાની જરૂર જણણ છે. શાંતમૂર્તિ પરમપૂજ્ય શ્રીમાન વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિવારના ગુરૂજી લાભશ્રીજી જેઓ સ્થવિરાવસ્થામાં વર્તે છે તેમની શિષ્ય તરીકે સાધ્વીજી કંચન શ્રી 31 વર્ષ સુધી શુદ્ધ ચારિત્રને ખપ કરે ગત વર્ષના વૈશાખવદ 6 ઠે-શ્રી શત્રુંજય મહાતીર્થની વર્ષગાંઠ દિવસે તે તીર્થની યાત્રા કરીને ઉતરતાં છેલા વિસામા પાસે જ બે ગયા ને લગભંગ પ્રાણવિયુક્ત થયા. તેમના સંસારી બેટી બહે રામબા પણ તેમના વિયેગના આઘાતાદિ કારણથી એ વર્ષ પર્યુષણ પર્વનું સારી રીતે આરાધન કરી ભદ્રપદ શુદિ નવમા માત્ર ત્રણ દિવસના વ્યાધિમાં દેહમુક્ત થયા. એ બંને બહેન સ્મરણાર્થે શત્રુંજય મહિમા ગતિ કે બુક બહાર પાડવાની ગુરૂ લાભશ્રીજીની પ્રેરણાથી સજ્ઞતા બહેન રામબાના દ્રવ્યથી આ બુક તૈયા કરાવી છપાવીને બહાર પાડી છે. આ બુક શ્રી જૈન ધર્મ પ્રકાશના તમા ગ્રાહકોને ભેટ આપવા ઉપરાંત બીજી નક પણ ભેટ આપવાને નિરધાર કર્યો છે. પિતાના સંબંધીઓના સ્મરણાર્થે આવો પ્રકા અનુકરણીય છે. એટલું જણાવી આ નિવેદન સમાપ્ત કરવામાં આવે છે ફાલ્ગન શુદિ 5 | શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. સં. 1989 ઈ. ભાવનગર. P.P.Ad Gunratnasuri MS. "Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 38