Book Title: Bhavnagar Dasha Shrimali Moti Gnatie Pasar Karelo Sthanik Dharo Author(s): Dasha Shrimali Moti Gnati Publisher: Dasha Shrimali Moti Gnati View full book textPage 6
________________ લાગે ત્યારે મત લેવાનું કામ શરૂ કરવું અને બહુ મતે જે પરિણામ આવે તે માન્ય રાખવું ૬ સ સમક્ષ મત આપવામાં અન્યાયનો સંભવ છે એમ જ્યારે જણાય ત્યારે ફક્ત હા કે ના શબ્દો વાલી ચીઠી જ્ઞાતિ સમક્ષ સભાસદાએ લખીને, રાખેલી પેટીમાં નાંખવી, અને પરિણામ જ્ઞાતિ સમક્ષ જાહેર કરવું અને પક્ષકારોને તે મુજબને ઠરાવ જણાવી આપ સરખા મત થતા હોય તે ફરી વિવેચન કરવું અને જે પરિણામ આવે તે જાહેર કરવું. ૭ જ્ઞાતિ તરફથી જે જે ઠરાવ ઉપર મુજબ થાય. તેનું પ્રેસીડીંગ જ્ઞાતિના વહીવટ કરનાર તરિકે જે સેક્રેટરી અથવા સત્તાધિકારી હોય તેણે જ્ઞાતિની પ્રેસીડીંગ બુકમાં લખવું, તથા તે જ્ઞાતિને વાંચી સંભળાવવું. ૮ કઈ શખ્સ નીચ વર્ણ સાથે સેલાઈને વટલાયાથી, જ્ઞાતિભ્રષ્ટ થયેલ હશે તેને જ્ઞાતિ, ધમોનુસાર, પ્રાયશ્ચિત કરવાની આજ્ઞા આપશે, અને એ ક્રિયા સદરહુ શસ્તે કરેલ છે એવી જ્યારે જ્ઞાતિને ખાત્રી થાશે, ત્યારે જ્ઞાતિ, તેની સાથે જ્ઞાતિ વ્યવહાર કરવાની છુટ મુકશે. ૯ પક્ષકાએ જ્ઞાતિના ધારા મુજબ જ્ઞાતિ પાસે દાદ માગેલા હશે તેમ છતાં જ્ઞાતિએ છ માસની અંદર તેને દાદ નહિ આપતાં કાંઈ પણ ઠરાવ નહિ કર્યો હોય તથા દાદ ચાહનારને કાંઈ જવાબ નહિ આપે હય ત્યારે દાદ ચાહનારે. પક્ષકારેએ જાણે પિતાની માગણી પ્રમાણે દાદ મળી હોય એમ માનીને, જ્ઞાતિના ધારા પ્રમાણે વર્તવું. ૧૦ આપણી જ્ઞાતિના પરજીલ્લાવાળા આપણું હદમાં આવીને વસેલાં હશે અને પાંચ વર્ષ સુધી જ્ઞાતિના ધારા પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34