Book Title: Bhavnagar Dasha Shrimali Moti Gnatie Pasar Karelo Sthanik Dharo Author(s): Dasha Shrimali Moti Gnati Publisher: Dasha Shrimali Moti Gnati View full book textPage 5
________________ ઘડાયેલા ધારાને લગતા નિયમો. ૧ મહા વ્યાધી અને નપુંસકપણુના સંબંધમાં જ્ઞાતિ એકી. સંખ્યાના દાકતર મુકરર કરશે, અને તેમના તરફથી મળેલા સરટીફીકેટના વધારે સંખ્યાના મતને અનુસરી નકી કરશે. આવી બાબતમાં જે જે ખરચ જ્ઞાતિને કર પડશે, તે ખરચ પેટે રૂા. (૨૫) ડીપોઝીટ રકમ જ્ઞાતિની દાદ માગનાર પાસેથી પહેલાં લેવામાં આવશે. ૨ જ્ઞાતિનું કામ કરવા જતાં પક્ષકારે પૈકી જે સભાસદને કઈ શમ્સથી હાની થયેલ હશે તે સભાસદને જ્ઞાતિ પુરતી મદદ આપશે, અને સદરહુ શમ્સને ઘટતી શિક્ષા કરશે. ૩ આ ધારામાં સમાવેશ ન થયો હોય તેવા ગુન્હા બન્યા હોય અથવા કાંઈ તાત્કાલિક પગલાં ભરવાની જરૂર જણાય તેવે પ્રસંગે જ્ઞાતિ જે કરે તે કરવાની તેને પૂર્ણ સત્તા છે. ૪ જ્ઞાતિને આશ્રય નહિ લેતાં પક્ષકારે દરબારશ્રીના કે સર કારના ધારાને લાભ લેવા કેટે ચડે તે જ્ઞાતિ તે બાબત પ્રતિબંધ કરશે નહિ, પરંતુ કઈ પણ પક્ષકારે એવી વર્તશુંક અખ્તયાર કરેલ હોય કે જેથી જ્ઞાતિના નોક અને ટેકને હાની પહોંચવાનો સંભવ હોય કે તે સંભવ ઉત્પન્ન થાય, ત્યારે જ્ઞાતિને યોગ્ય લાગે તેવાં પગલાં જ્ઞાતિ લઈ શકશે. ૫ જ્ઞાતિમાં ચાલતું કામ ખલાસ થયેથી અને પક્ષકારો તરફથી વધારે કહેવાનું બાકી રહ્યું નથી એમ જ્યારે જ્ઞાતિને લાગશે ત્યારે સર્વ હાજર થયેલા મેંબરેએ તે ફરિયાદ અથવા હકીકત ઉપર વિવેચન ચલાવવું અને સર્વે સભા સદેએ પિતાનું કહેવું ખતમ કરેલ છે એમ જ્યારે જ્ઞાતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34