Book Title: Bhavnagar Dasha Shrimali Moti Gnatie Pasar Karelo Sthanik Dharo
Author(s): Dasha Shrimali Moti Gnati
Publisher: Dasha Shrimali Moti Gnati

View full book text
Previous | Next

Page 8
________________ ભાવનગર દશાશ્રીમાળી મોટી જ્ઞાતિએ પસાર કરેલો સ્થાનિક ધારશે. ૧ આ ધારે શ્રી ભાવનગર દશાશ્રીમાળી વાણીયાની જ્ઞાતિને ધારો કહે. ૨ આ ધારે સં. ૧૯૮૬ ના કારતક સુદ ૧૫ થી અમલમાં આવશે. ૩ આ ધારામાં નીચે જણાવેલ શબ્દોના અર્થ નીચે મુજબ કરવા. ૧ “જ્ઞાતિ” આપણા ઘેળના દશાશ્રીમાળી જે જે ગામમાં વસતા હોય તેવા દશાશ્રીમાળીની બનેલી આખી જ્ઞાતિ. a “શખ” એટલે સ્ત્રી અથવા પુરૂષ એ બને અથવા બેમાંથી એક, એકવચન તથા અનેકવચન બંનેમાં વાપરેલ છે. જ “વરવાળા' એટલે વર અથવા તેને વાલી તરીકે જે હા ભોગવતા હોય તે સઘળાં. જ “કન્યાવાળા' એટલે કન્યા ઉપર વાલીપણાને હા જોગવતા હોય તે સઘળાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34