Book Title: Bhavnagar Dasha Shrimali Moti Gnatie Pasar Karelo Sthanik Dharo
Author(s): Dasha Shrimali Moti Gnati
Publisher: Dasha Shrimali Moti Gnati

View full book text
Previous | Next

Page 17
________________ ( ૧૬ ) પછી પોતાની કન્યા સવેલી આપે, તે તેને દશ વર્ષ સુધીના કોઈપણ સમય માટે જ્ઞાતિબહાર રાખવો. * પરંતુ સવેલી આપ્યા પછી છ માસની અંદર વરવાળાનું પલ્લું, ઘરેણું તથા નુકશાની બદલ કન્યવાળા રૂ. ૫૦૧) વરવાળાને આપીને વરવાળાનું મન મનાવે, તે જ્ઞાતિ સદરહ સજા ઘટાડીને પાંચ વર્ષ સુધીના કેઈપણ સમય માટેની ઠરાવશે. કન્યાવાળાની સજાની મુદત પુરી થયા પછી અરજ થયેથી જ્ઞાતિએ રૂા. ૧૦૧) દંડના લઈ તેને જ્ઞાતિમાં દાખલ કર. સજાના વર્ષ પુરા થયાં છતાં પણ વરવાળાને આપવાની ઉપર ઠરાવેલી બાબતે તથા જ્ઞાતિનો દંડ મજકુર શમ્સ ન આપે તે તેને થયેલ જ્ઞાતિ બહારની શિક્ષા ચાલુ રહેશે. ૨૬ સવેલું લાવનાર વરને દશ વર્ષ સુધીના કોઈપણ સમય માટે જ્ઞાતિ બહાર રાખ. અને ત્યારબાદ અરજ થયેથી દંડના રૂ. ૨૦૧) લઈને તેને જ્ઞાતિમાં લેવા. ૨૭ સવેલું લાવવામાં તથા આપવામાં તેમજ પરજ્ઞાતિમાં કન્યા આપવામાં સામેલગીરી કરનારને બે વર્ષ સુધીના કોઈપણ સમય માટે જ્ઞાતિબહાર રાખવો. અને ત્યારબાદ રૂા ૧૦૧) લઈ જ્ઞાતિમાં લે. ખુલાસે–જે શબ્દ પિતાના સ્વાર્થ માટે કન્યા સવેલી આપશે તેને જ્ઞાતિ પુરી સજા કરશે. પરંતુ જે કન્યાના હિતને માટે સવેલી આપશે તેને જ્ઞાતિ એગ્ય સજા કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34