Book Title: Bhavantno Upay Samayikyoga Author(s): Sunandaben Vohra Publisher: Gunanuragi Mitro View full book textPage 2
________________ ભવાંતનો ઉપાય : સામાયિક યોગ લેખિકા : સુનંદાબહેન વહોરા - - - - માંગલિક શુભાષિત “સર્વ પ્રાણીઓ પોતાના આત્મા સમાન છે. અને પોતાનો આત્મા પરમાત્માની તુલ્ય છે. એ સત્યનું દર્શન પ્રગટ થતાં સર્વ પ્રાણીઓમાં સુષુપ્ત રહેલ પરમાત્મ તત્ત્વનું દર્શન થાય છે. આ યથર્થ દર્શન એ વાસ્તવિક સમતા જન્માવે છે. આવી તાત્વિક સમતા એ સામાયિકની ક્રિયાનો પ્રાણ છે.” સ્વ. અધ્યાત્મયોગી પૂ. પન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય. પ્રકાશક : ગુણાનુરાગી મિત્રો, અમેરિકા, મોમ્બાસા નાઈરોબી, અમદાવાદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 232