Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ આમોપકારી પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનાં પવિત્ર થરણકમળમાં... હું સમર્પણું * * * આપે પરમ ઉપકાર કરી આપનાં અમૃતતુલ્ય વચનથી વીતરાગધર્મમાં દઢ શ્રદ્ધા કરાવી, માર્ગદર્શન આપ્યું, સત્સંગનું અપૂર્વ માહાસ્ય સમજાવ્યું, આત્મ પ્રેરણા બળનું દાન કરી આત્મદશા વધારવાની તીવ્ર જિજ્ઞાસા જગાડી, તે ઉપકારને બદલે વાળી શકાય તેમ નથી. તેથી હું આપને અત્યંત ભક્તિથી નમસ્કાર કરી આ લઘુ ગ્રંથ આપનાં પવિત્ર ચરણકમળમાં સમર્પણ કરીને કૃતાર્થતા અનુભવું છું. લિ. સંતચરણે પાસક, ભેગીલાલ ગિ. રોડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 280