Book Title: Bhakti Margnu Rahasya Author(s): Bhogilal G Sheth Publisher: Shreyas Pracharak Sabha View full book textPage 5
________________ ન મ કાર सरसशांति सुधारससागरं, शुचितरं गुणरत्नमहाकरम् । भविकपंकज बोधदिवाकर, प्रतिदिन प्रणमामि जिनेश्वरम् ॥ –શ્રી ગુણરત્નસૂરી સરસ શાંત સુધારસના સાગર, અતિ પવિત્ર ગુણરૂપી રત્નના મહાનિધિ તથા ભવ્ય જીવરૂપ કમળને વિકસ્વર કરવા માટે દિવાકર (સૂર્ય) સમાન શ્રી જિનેશ્વરદેવને હું પ્રતિદિન નમસ્કાર કરૂં છું. अन्यथा शरणं नास्ति, स्वमेव शरणं मम ।। तस्मात्कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वरम् ।। હે જિનેશ્વર ભગવાન! તું જ એક મને શરણ છે, તારું સ્વરુપે જ એક શરણ છે, તારા વિના બીજું કે મારે શરણ નથી. તેથી કરુણાભાવથી મારું રક્ષણ કર, રક્ષણ કર ! - SS S ? છે . ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 280