Book Title: Bhajanpad Sangraha Part 11
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩ पोतानी दशानो विचार कर.
(રઘુપતિ રામ હૃદયમાં રહેશે. એ રાગ.) જીવલડા અંતરમાંહી તપાસે, જુ મેહને સર્વ તમાસે. જી ભક્ત ધર્મનું નામ ધરાવરે, સાધુ સંત ગુરૂજી કહેવાઓરે; તમે, રાગરેલ દિલ લાવે...
.........જીવલડા. ૧ બ્રાચારી કહેવાઓ મેટારે, કરે દિલમાં વિષયસુખ ગોટા કામવાસનાએ રહ્યા છેટા. ................જીવલડા૦ ૨ વર સ્વાર્થથી હિંસા વિચારે, કરે મૈથુન કામ વિચારે; જઠું બોલીને અંદગી હારે......................જીવલડા. ૩ ક્રોધ માન માયા લેભ ધારેરે, તેથી મળશે નહીં પ્રભુ પ્યારે; ધરે છ મન વિષયવિકારે.......... ....જીવલડા.૪ ધમ નામ ધરાવે શું વળશેરે, તી પીલે ન તેલ નીકળશે; મેહ માર્યાથી મુક્તિ મળશે........... ................જીવલડા૦ ૫ નામરૂપની વાસના ધારેરે, તેથી માનવ ભવને હારે; ગણે નહીં મનમાં પ્રભુ પ્યારે..........................જીવલડા૦ ૬ દુનિયામાં સારો ગણવારે, કરતે જૂઠ કાવાદાવા, કરે મનડું દુર્ગતિ જાવા.........
..............જીવલડા ૭ કરે વ્યાખ્યાન ભાષણ સારારે, જેને અંતર્ કૃત્ય શું હારારે, મન, ચિતવે કર્મ નઠારાં....
..............જીવલડ૦ ૮ પ્રભુ પામવા કાજ ન સહેલુંરે, કરે સ્વાર્થ તું મનડું ઘડેલું તારૂં જેને મનડું મેલું......... .................જીવલડા , ગુણે વશ પ્રભુ ગાતાં ન મુક્તિરે, સમજે આતમ! ગુણ યુક્તિરે; મેહશયતાન માર્યાથી મુક્તિ...........................જીવલડા૦ ૧૦. દગા પ્રપંચ પાખંડ છડેરે, ટાળે મમતા અહંતા ઘમંડેરે બુધિસાગર પ્રભુ રઢ મંડે ...............જીવલડા. ૧૧
મુ. પ્રાંતિજ,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218