Book Title: Bhajanpad Sangraha Part 11
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 200
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૯ श्री महावीरप्रभुस्तवन. (શી કહું કથની મારી હે રાજ એ રાગ) મહાવીર તુજ પદ વરશું હે રાજ! મહાવીર તુજ પર વરશુંહારી પેઠે કર્મને હણવા, રાગને રેષ સંહરવા, સંવર નિર્જરા ભાવને ધાર્યો, કરું ન જડ સુખ પરવા હે રાજ. મહ૦ ૧ ઉપશમ સોપશમને ક્ષાયિક-ભાવે મહાવીર થાવું; સર્વ કલાને નાશ કરીને, તિતિ મિલાવું હે રાજ. મહ૦ ૨ શુભાશુભપણું જડમાં ન માનું, જડ સુખ બુદ્ધિ ન ધારૂં, મનના સર્વ સંકલ્પ વિકલ્પ, વારું સ્મરણ કરૂં તારું હે રાજ. મહા. ૩ કેટિ દુખે પડે હૈયે પણ, દીનતા ધારૂં ન કયારે, ઈન્દ્રની પદવી મળતાં ન હર્ષ, રહું સમ ઉપગ ધારે હે રાજ, મહા. ૪ આત્મમહાવીરૂપ પ્રગટાવવા, આત્મવભાવે રહેવું બુદ્ધિસાગર મહાવીરધ્યાયી, મહાવીરપદને લેવું હે રાજા મહા ૫ મુ. પ્રાંતિજ ૧૯૮૧ માઘ સુવિ ૧૦ कवि लेखक वक्ता. પ્રભુ ગુણને પ્રેમે કવે, સત્યદા કવિ કહેવાય આતમકૃદ્ધિ કારણે, કાવ્ય લખે સુખદાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218