Book Title: Bhajanpad Sangraha Part 11
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪ માત પિતા ગુરૂ સંતની સેવા કરવામાં સહુ સ્વાર્થ તજે, શાને નિષ્કામ સેવાથી, આતમ શુદ્ધિ કાર્ય સજે. આ૦ ૭ સર્વજીની હિંસા ત્યાગે, જાઠ અને ચેરી ત્યાગ વ્યભિચાર ત્યાગ્યાથી સેવા, ભક્તિ થતી ઘટમાં જાગે. આ૦ ૮ દારૂ માંસને વ્યસનત્યાગથી, નિજારની સેવા થાતી; સર્વ જીવોના દુઃખમાં ભાગ લેતાં પ્રભુતા પ્રગટાતી. આ૦ ૯ ધર્મ ભેદને દૂર કરીને, સર્વ જીનું ભલું કરવું; પ્રભુ મળવાને સત્યમાર્ગ એ જૈનધર્મ લક્ષણ વરવું. આ૦ ૧૦ સર્વ જીનાં દુઃખ ટાળવા, તનમન ધન રવાપણ કરવું નામ રૂપને મેહ તજીને, સેવાકૃત્યને આદરવું. આ૦ ૧૧ સર્વ પ્રકારે સેવા ભક્તિ, કરવા ઉપયોગી થ; બુદ્ધિસાગર ગુરૂકૃપાથી, સર્વ ગુણેને પ્રગટ. આ૦ ૧૨
युवको अने युवतीओने उपदेश.
જિનેશ્વર વીરજિન જ્યકારી. એ રાગ. પ્રભુ મહાવીર જિન જયકારી, સર્વ જીવેને જે સુખકારી, કથે જુવાનોને હિતકારી, જુવાની જાળ નરનારી. ચારી જારી તો દુઃખકારી, તજો દુર્જન મિત્રની યારી, સજે સજજનની સંગ સારી.......................જુવાની- ૨ રૂપ રંગમાં મું ન રાચી, શીખ માનેને ધર્મની સાચી કડી માયા તજો જે કાચી.............................. જુવાની- ૩ કાળા કામ વિકારને દમશે, યોગ્ય સાત્વિક ભોજન જમશે. દિષ્ટ કામથી જ્યાં ત્યાં ન ભમશે...................... જુવાની૪ ૬ બુદ્ધિ પ્રગટતી વારા, સંત સંગમાં જીવન ગાળે, ફાધરશો ધર્મ આચારે... .........જુવાવી ૫
For Private And Personal Use Only

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218